લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષા મંત્રી…
ગઈકાલે રવિવારે સવારથી અગન વર્ષાને પગલે જનજીવન પ્રભાવિત જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનું પ્રમાણ આકરૂ થઈ રહ્યું છે અને આગાહી મુજબ હિટવેવ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. દરમ્યાન ગઈકાલે રવિવારે…
આવતીકાલ તા.ર૧થી રપ દરમ્યાન શ્રીમદ સત્સંગી જીવન પંચાહ્ન પારાયણનું આયોજન જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯૬માં પાટોત્સવની ભાવભેર અને ભવ્યતાથી ઉજવણી…
જૂનાગઢ જીલ્લાના વિસાવદરથી માણંદીયા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યું થયું છે. મૃતક યુવાન ધો.૧૨ની પુનઃ પરીક્ષા માટે તૈયારી કરતા વિસાવદરના…
માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…
તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ ના પરિણામમાં જૂનાગઢની એનપી ભાલોડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી તન્ના સૃષ્ટિ મહેશભાઈએ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૫૩ પી.આર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી…