Author Abhijeet Upadhyay

Breaking News
0

માતાનાં વિમાનાં પૈસાના ભાગ મુદે આધેડને ભાઇએ માર માર્યો

જાેષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં રહેતા રતિલાલ બાબુભાઈ ચીખલીયા(ઉ.વ.૪૮)ના માતાનો ચાર વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યું નિપજ્યું હતું. જેના વિમાના ભાગે આવતા રૂપિયા આપવાના ન હોય જેથી નાનો ભાઈ ભરત બાબુભાઈ ચીખલીયા અને…

Breaking News
0

જૂનાગઢના ઉપરકોટમાં બ્રેક વગરની સાયકલ સ્લીપ થતા કિશોરીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાઈ

જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં સાઈકલિંગ ટ્રેક ઉપર અકસ્માતની ઘટના બની છે. અમદવાાદની ૧પ વર્ષની કિશોરી ટ્રેક ઉપર સાઈકલિંગ કરી રહી હતી તેવામાં બ્રેક વગરની સાઈકલ હોવાથી અકસ્માત થતા કિશોરીને મોઢાના ભાગે…

Breaking News
0

આજથી જૂનાગઢ જીલ્લાની ૧પ૮પ શાળાઓ ખુલ્લી : આરટીઓનું સવારથી વાહન ચેકિંગ શરૂ

સમગ્ર રાજયમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી તમામ શાળઓમાં શૈક્ષણીક કાર્ય શરૂ થયું છે. ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ આવેલી કુલ ૧પ૮પ શાળાઓ ખુલી છે અને આશરે ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ૧ દિવસમાં શાકભાજીની આવક ૧૦૧ ક્વિન્ટલ ઘટી

આવક ઘટતા યાર્ડ કરતા બજારમાં ભાવમાં વધારો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. યાર્ડ કરતા બજારમાં શાકભાજીના ભાવમાં ૫૦ ટકા કરતા…

Breaking News
0

તાપમાન ૩૯ ડિગ્રીની નીચે, બફારાથી લોકો આકુળ વ્યાકુળ

જૂનાગઢ સહિત સોરઠમાં બુધવારે તાપમાનનો પારો ૩૯ ડિગ્રીની નીચે ઉતરી જવા છતાં બફારોથી લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. શુક્રવારથી રાત્રિનું શરૂ થયેલું ૩૦ ડિગ્રી સતત ૫માં દિવસે એટલે કે…

Breaking News
0

જૂનાગઢમાં વધુ નફાના પ્રલોભનથી ૧.૪૬ કરોડ ઓળવી ગયેલી ચીટર ગેંગ ઝડપાઈ

જૂનાગઢના મોતીબાગ નજીક રહેતા પ્રૌઢને ફોરેકસ ટ્રેડીંગમાં રોકાણ કરવા અને વધુ નફો કમાવા લાલચ આપી ગઠીયાઓએ ૧.૪૬ કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં નફો તો ઠીક, મુદ્દલ પણ પરત આપી…

Breaking News
0

૧૪ વર્ષની સગીરા સાથે ૩૦ વર્ષના શખ્સે લગ્ન કરી દુષ્કર્મ આચર્યું : ૧૮૧ની મદદથી ભાંડો ફૂટયો

૧૪ વર્ષની સગીરા સાથે વંથલી વિસ્તારના ૩૦ વર્ષના શખ્સે લગ્ન કર્યા હોવાનો ભાંડો ૧૮૧ની મદદથી ફૂટતા અંતે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બાળ લગ્ન અને દુષ્કર્માના કિસ્સાની વિગતો…

Breaking News
0

જૂનાગઢ સિવિલમાં સારવાર દરમ્યાન બિન વારસુ અજાણ્યા વૃધ્ધનું મૃત્યું

જૂનાગઢ સિવિલમાં સારવાર દરમ્યાન બિનવારસુ અજાણ્યા વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું. ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસેથી એક અજાણ્યા ૬૦ વર્ષની વયના બીમાર બિનવારસુ વૃધ્ધને ૮ જૂનના રોજ સારવાર માટે સિવિલ…

Breaking News
0

વિસાવદરના હસનાપુર ગામે જુગાર રમતા ૬ ઝડપાયા

વિસાવદરના હસનાપુર ગામે મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડીને જેતલવડ ગામના સંજય ઉર્ફે વિશાલ હકાભાઇ જકવાડિયા, મહેશ ગોરધનભાઈ કુરિયા, રવિ સવજીભાઈ ભારોલા, હસનાપુરનાં…

Breaking News
0

કેશોદના મઢડામાં મૈત્રી કરારનાં મનદુઃખે ૮ શખ્સનો મહિલા અને તેના પતિ ઉપર હુમલો

કેશોદના મઢડા ગામે મૈત્રી કરાર કરી લગ્ન સબંધથી પતિ સાથે રહેતી મહિલાએ ભીમ અગિયારસ કરવા જવાની ઇચ્છા થતાં પતિને તેમના ભાઈ સાથે ફોનમાં વાત કરી તેડી જવા કહ્યું હતું. આથી…

1 83 84 85 86 87 1,395