Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢની આરટીઓ કચેરીમાં કોરોનાનો ઘટસ્ફોટ કોરોનાનાં ૧૯ કેસ

જૂનાગઢ જીલ્લામાં વધતા જતા કોરોનાનાં કેસોને લઈને લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસરો ધીરે ધીરે જૂનાગઢની સરકારી કચેરીઓમાં પણ જાેવા મળી રહ્યો છે. જૂનાગઢની અનેક સરકારી…

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં શંકાસ્પદ દીપડાનું મોત

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં વહેલી સવારે દિપડાની લાશ તરતી હોવાની વનવિભાગને માહિતી મળતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગના સ્ટાફે આવી અને દીપડાની ડેડબોડીને વિલીંગ્ડન ડેમની અંદરથી બહાર કાઢી…

જૂનાગઢ જીલ્લા પંચાયતમાં છેલ્લા ૧૫ દિવસથી લિફ્ટ બંધ

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા પંદર દિવસથી લિફ્ટ બંધ હોય જેના કારણે અહીં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢ જીલ્લા પંચાયત ત્રણ માળની…

ઉના ગીર ગઢડા રોડ ઉપર આવેલ ખાપટ ગામ નજીક સર્જાયો અકસ્માત

ઉનાના ખાપટ ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગીર ગઢડા ગામ તરફથી આવતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર અને કાર અથડાયા હતા. કારમાં સવાર ચાર લોકોનો આબાદ…

Breaking News
0

આવતીકાલે વડા પ્રધાન મોદીનો જન્મદિવસ, ઉજવણી માટે ભાજપે શરૂ કરી તૈયારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષ ભાજપ અને કેબિનેટના સહયોગીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવે નહીં. જેને લઇને પાર્ટીએ ર્નિણય કર્યો છે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાંથી કોરોનોના ૧૪ કેસો નોંધાયા

ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ૧૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાઆર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧ર૪૯ ઉપર પહોંચેલ છે.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં શરતભંગથી ચાલતા બાયોડીઝલ એલડીઓ તેમજ જવનશીલ ફયુલ પ્રોડકટ પંપ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ જીલ્લા પેટ્રોલીયમ ડિલર્સ એશોસીએશન વતી ગોવીંદભાઈ કરશનભાઈ રામ (પ્રમુખ)એ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી અને રાજપત્રમાં લખાયેલ અલગ- અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસીઓ લીધા વગર બાયોડિઝલનું વેંચાણ કરનારાઓ સામે…