લદ્દાખમાં પેંગોંગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્વનાં શિખરોમ ઉપર કબજાે પણ કરી લીધો છે. અહી પીછેહઠ થયા બાદ ચીનનાં સૈનિક લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(એલએસી)નાં બીજા વિસ્તારમાં તેની…
ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે હાઈએલર્ટ ભારતીય નેવીએ પોતાનાં મુખ્ય થિયેટર સ્તરીય અભ્યાસ ટ્રોપેકસની તૈયારી શરૂ કરી દીધી છે જે આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાશે. ટોચનાં સૂત્રો અનુસાર તૈયારી જાેર-શોરથી…
શ્રાધ્ધ કર્મનો અંતિમ દિવસ એટલે આજે સર્વપિતૃ અમાસ છે. ભાદરવી અમાસનાં આ દિવસે હિંદુ ધર્મમાં ખુબજ મહત્વ છે. જે પરિવારોમાં સ્વર્ગસ્થ સ્નેહીજનોનાં આત્માની શાંતિ અને તેમના આર્શિવાદ પ્રાપ્ત થાય તે…
માણાવદરના આરટીઆઈ એકટિવીસ્ટ ગુણવંતરાય મિયાત્રાની યાદી જણાવે છે કે મે ર૦૧૭થી માણાવદર તાલુકા પંચાયતમાં મારી જાણમાં આવેલ કે ભારત સરકારના ૧૪માં નાણાંપંચ દ્વારા પ્રજાહિતના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવેલ.…
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગૌચરની જમીનમાં ગ્રામ પંચાયતના જ જવાબદારોએ દબાણ કરી વાળી લીધેલ હોવા અંગે ગામના જાગૃત નાગરીક દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખીત ફરીયાદ કરી ગૌચરની જમીન…
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ગૌચરની જમીનમાં ગ્રામ પંચાયતના જ જવાબદારોએ દબાણ કરી વાળી લીધેલ હોવા અંગે ગામના જાગૃત નાગરીક દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખીત ફરીયાદ કરી ગૌચરની જમીન…