Browsing: Breaking News

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ઉનાના નવાબંદર ખાતે મુંબઇથી આવેલ યુવાન કોરોના પોઝીટીવ આવ્યો

કોરોનાની શરૂઆતથી લોકડાઉન-૩ સુધી કોરોના કહેરથી બચી રહેલ ગીર સોમનાથ જીલ્લાના તાલુકાઓ હવે રેડઝોન વિસ્તારોમાંથી આવતા લોકોના કારણે હવે કેસો વધી રહયા છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના નવાબંદર…

Breaking News
0

જૂનવાણી મોટા પ્રિન્ટ મીડિયાનો મૃત્યુઘંટ વાગવાના ભણકારા

૧૯૨૦માં શાયર અકબર ઇલાહાબાદીએ લેખક મિત્રોને સ્વરાજથી પ્રેરીત થઇને એવી સલાહ આપી હતી કે, જબ તોપે મુકબીલ હો, જબ અખબાર નીકાલો. ૨૧મી સદીના પ્રારંભ સુધી ટીવીની હાજરી હોવા છતાં ભારતમાં…

Breaking News
0

કોરોનાનો સફળતાપૂર્વક સામનો કરવા જાતને સજ્જ કરો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાઓ આ વાયરસને ફેલાતો અટકાવવા લેવામાં આવી રહયા છે. લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, ઘરમાં જ રહેવું વગેરે..…

Breaking News
0

વેરાવળ : કુકરાશથી ૬૫ શ્રમીકોને મહારાષ્ટ્ર વતનમાં રવાના કરાયાં

ગીર સોમનાથ જીલ્લાના કુકરાશ ગામે આવેલા ૬૫ પરપ્રાંતીય શ્રમીકોએ તેમના વતન મહારાષ્ટ્રના નંદુબાર જવા તંત્ર સમક્ષ ગુહાર કરી હતી. આ તમામ શ્રમીકોને બંન્ને રાજય સરકારો તરફથી મંજુરી મળી ગયા બાદ…

Breaking News
0

વેરાવળની સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટની માલીકી નગરપાલીકા તંત્રની ન હોવા છતાં શરૂ કરેલ ગાર્ડનની કામગીરી બંધ કરાવવા રહીશોની માંગણી

વેરાવળમાં ૬૦ ફુટ રોડ ઉપર સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં નગરપાલીકા તંત્રે ગાર્ડન બનાવવા તજવીજ શરૂ કરતા વિરોધ વંટોળ ઉભો થયો છે. સોસાયટીના રહીશોને વિશ્વાસમાં લીધા વગર મનઘડત રીતે નગરપાલીકા તંત્રે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં પાંચ પૈકી ચાર સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી થઇ શકશે

ગીર સોમનાથ જીલ્લાની પાંચ સબરજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ચાર ચાલુ રહેશે અને એક માત્ર કોડીનારની કચેરી બંધ રાખવાનો તથા કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા ગીરગઢડાના બે ગામોના મહેસુલી વિસ્તારના દસ્તાવેજોની નોંધણી…

Breaking News
0

ભારતીય મૂળનાં ડોકટરનો મમતાને પત્ર બંગાળમાં ગીચ વસ્તી છે, ચેપ વધશે તો હજારોનાં જીવ જશે, તકેદારીનાં તમામ પગલા લો

ભારતીય મૂળનાં અમેરિકા સ્થિતિ કાર્ડયોલોજિસ્ટ ડો.ઈન્દ્રનીલ બાસુ રેએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોરોના વાયરસ અંગે એક પત્ર લખ્યો છે. આમાં રેએ મમતાને રાજય વધતા કોરોના ઈન્ફેકશનનાં કેસોમાં જાગૃત રહેવાની…

Breaking News
0

વેરાવળ બંદરેથી ગયેલ આંધ્રપ્રદેશના ખલાસીનો વતનમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ

વેરાવળ બંદરેથી આંધ્રપ્રદેશ વતનમાં ગયેલ પરપ્રાંતીય ખલાસીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. આ અંગે આંધ્ર સરકારે ગુજરાત સરકારને જાણકારી આપ્યા બાદ સ્થાનીક તંત્રએ સતર્કતાની કાર્યવાહી શરૂ કરી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ૪ અને કોડીનારમાં વધુ એક મળી કુલ પાંચ કોરોના પોઝીટીવ કેસ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ પાંચ કેસો પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ શરૂ થઇ છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારના ૧ અને ઉનાના ગ્રામ્ય વિસ્તારના ૪ લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ…

Breaking News
0

વેરાવળ કોવીડ-૧૯ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતી બે નર્સના અનુભવની કહાની

નર્સ એટલે સેવા અને સારવારનું સાચું સરનામું.૧૨ મે એટલે નર્સ ડે, ૧૨ મે ૧૮૨૦ ના રોજ જન્મેલ ફલોરેન્સુ નામની મહિલાએ નર્સીગ સ્ટાફની સેવાને આધુનિક અને વૈજ્ઞાનીક તાલીમ સાથે જોડવા કરેલ…