Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં જેલ સહાયકને કાચા કામનાં કેદીએ મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક મૌલિકસિંહ ડી.ડોડીયાએ ધાનાભાઈ દેવરાજભાઈ રબારી કાચા કામનાં કેદી હાલ જીલ્લા જેલ જૂનાગઢવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી પોતાની ફરજ ઉપર હાજર હતા તે…

Breaking News
0

માણાવદરમાં પાન-બીડી માટે પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત

માણાવદર પંથકમાં હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન, માવા, તમાકુ ધંધાર્થીઓ પાસે દુકાનો ખોલાવી માલ કઢાવ્યાનાં આક્ષેપો થઈ રહયા છે. પાન, માવા, તમાકુનો માલ સામાન બળજબરીથી તમામ શામ, દામ, દંડ, ભેદની નીતિ…

Breaking News
0

ભેંસાણ ગામે અન્ય રાજય/જીલ્લામાંથી આવતા લોકોએ ગ્રામ પંચાયતનાં રજીસ્ટરમાં નોંધ કરાવવી ફરજીયાત

ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામુ બહાર પાડી ભેંસાણ ગામનાં તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ભેંસાણ ગામે અન્ય રાજય અથવા જીલ્લામાંથી આવતા લોકો માટે ગ્રામ પંચાયતે રજીસ્ટરમાં નોંધ કરવી…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રનો અદ્‌ભુત નજારો પૂર્ણિમા સોળે કલાએ ખીલી ઉઠી

જૂનાગઢ નજીક આવેલું ભવનાથ ક્ષેત્ર ધાર્મિક નગરી અને તિર્થોનું ધામ છે. અહીં ગિરનારની ઉંચી ટોચ તેમજ પ્રકૃતિનું ર્સોંદર્ય પણ પુરેપુરૂં ખીલી ઉઠ્યું હોય ત્યારે નયનરમ્ય વાતાવરણની મોજ માણવા માટે લોકો…

Breaking News
0

ગિરનારજી તિર્થની ૮૯૧મી સાલગીરી

ગિરનારજી તીર્થની આજે ૮૯૧ સાલગીરી છે. ગિરનારજી ઉપર એક સાથે આજે ૧૪ જિનાલયોની ધ્વજા ચઢી હતા. આચાર્ય ભદ્રેશ્વરસૂરીના શુભ ઉપદેશથી સજજ મંત્રીએ જીર્ણશીર્ણ હાલતમાં રહેલા કાષ્ઠના (લાકડાના) બનેલા, શ્રી નૈમિનાથ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પાણીની પાઈપ-લાઈન અને ગટરનાં કામ માટે ખોદકામની કામગીરી હાથ ધરાશે

જૂનાગઢ શહેરનાં કેટલાક વિસ્તારોને આવરી લેતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરની કામગીરી અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામા અંતર્ગત આણંદપુરથી પાદરીયા સુધી પાણીની…

Breaking News
0

આખરે વનવિભાગે કબુલ કર્યું કે બેબેસિયાના રોગથી છ સિંહના મૃત્યું થયા છે

ગીર પૂર્વની તુલસીશ્યામ રેન્જ અને આસપાસના સાવજા પાછલા કેટલાક સમયથી ટપોટપ મરી રહ્યાં છે. સિંહપ્રેમીઓએ રોગચાળાની આશંકા વ્યકત કરી પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જીલ્લાનાં વનતંત્રએ અત્યાર સુધી રોગચાળા અંગે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પાન, માવા અને બીડીના સ્ટોકની વિગત મંગાવાઈ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં અત્યારે લોક ડાઉનનાં આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને પાન, બીડી, સિગારેટની દુકાનો બંધ રહેતા તમાકુ અને બીડીના બંધાણીઓ માટે ભયંકર દુઃખના દિવસો ચાલી રહ્યા…

Breaking News
0

માણાવદરમાં સફાઈકર્મીઓ ઉપર ફૂલવર્ષા કરાઈ

માણાવદર નગરપાલિકાનાં ૧પ૦ જેટલા સફાઈ કામદારો ઉપર ફુલવર્ષા કરાઈ હતી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી મામલતદાર કચેરી, પોસ્ટઓફીસ, શાકમાર્કેટ રોડ, ન્યાયકોર્ટ તાલુકા થઈ જેલ પાસે, માણાવદર નગરનાં પ્રમુખ, ચીફ ઓફીસર તથા સ્ટાફ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ, રાશન મળ્યાનો સંતોષ વ્યક્ત કરતા લાભાર્થીઓ

સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી ૧,૮૦,૬૦૭ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને તા.૧૧ મી મે સુધી ૧૦ કિલો ઘઉં,…