જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર તુષાર સુમેરાની સુચના મુજબ દબાણ શાખા દ્વારા એસટી રોડ, ટીંબાવાડી, મધુરમ વિસ્તાર, મોતીબાગ, ભવનાથ, ઝાંઝરડા રોડ ઉપર આવેલ શાકભાજીની માર્કેટ-૩ને બંધ કરવા સુચના દેવામાં આવેલ છે.…
કોરોના વાયરસનાં વધી રહેલા ખતરાને ધ્યાને લઇ સતર્કતાના ભાગરૂપે લોકોનો સમુહ એકત્ર ન થાય તે માટે ગઈકાલ તા.૧૯ મી સાંજથી તા.૩૧ માર્ચ સુધી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ…
ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસની મહામારીનો ગંભીર ખતરો તોળાઈ રહયો છે ત્યારે ભારત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ તકેદારીનાં અનેક પગલા લેવામાં આવી રહયા છે. ગઈકાલે…
રાજકોટનાં કોઠારીયા રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વણીક સોની મનોજભાઈ સીમેજીયા (ઉ.વ. પ૧) છેલ્લા સાતેક વર્ષથી ગુમ હતા. આ દરમ્યાન સાસણ રોડ ઉપર જંગલ વિસ્તારમાંથી તેમની હત્યા કરાયેલી હાલતમાં હાડપિંજર…
સમગ્ર વિશ્વમાં મહામારી એવા કોરોના વાયરસનાં સંભવીત ખતરો અને જયાં પણ આ વાયરસ ફેલાયો છે ત્યાં ટપોટપ લોકોનાં મોત થઈ રહયા છે તેની સામે સમગ્ર ગુજરાતનું સરકારી તંત્ર જાગૃત બની…
જૂનાગઢ શહેર જીલ્લામાં આજથી કોરોના વાયરસનાં સંભવીત ખતરા સામે શાળા-કોલેજામાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિકથી માધ્યમીક, કોલેજ કક્ષા સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જૂનાગઢ જીલ્લા…
ગુજરાતમાં સિંહની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચી ગઈ હોવાનાં અંદાજા વચ્ચે હવે સિંહની વસ્તી ગણતરીનો સમય પાકી ગયો છે. ર૦ર૦ની સિંહની વસ્તી ગણતરી માટે કંઈક અલગ યોજના બનાવવામાં આવી હતી. હવે…
દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેશાઈ અને ગુજરાત અધિકાર મંચ ગુજરાત પ્રદેશનાં પ્રમુખ રમેશભાઈ કોરાટની આગેવાની હેઠળ આજે જૂનાગઢમાં ગુજરાતભરનાં દિવ્યાંગોની એક મહારેલી યોજવામાં આવી હતી. દિવ્યાંગો દ્વારા…
જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ ક્લોથ સ્ટોરમાં ગઈકાલે ભીષણ આગ લાગતાં ભારે નુકશાન થયું હતું. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ…