Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયાના મહિલા સંગઠન દ્વારા રાસ ગરબા કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં યોગ કેન્દ્ર ચલાવતા દીપ્તિબેન પાબારી તથા તેમના સહયોગી રીટાબેન પોપટના સંકલનથી અત્રે કોમ્યુનિટી હોલ ખાતે દશેરા પ્રસંગે રાસોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનામાં મોટી સંખ્યામાં બહેનો જાેડાયા હતા.…

Breaking News
0

જૂનાગઢમાં ઈદે-એ-મિલાદની શાનદાર ઉજવણી

માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી ઈદે મિલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત રીતે વાલીએ સોરઠની દરગાહ ઉપર ચાદર ચઢાવી ઝુલુસની શરૂઆત થયેલ હતી. ઈદે-એ-મિલાદના ઝુલુસ બાબતે…

Breaking News
0

જૂનાગઢમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડયો

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ બપોરનાં ગાજવિજ સાથે વરસાદ તુટી પડયો હતો. જાેરદાર પવન પણ ફુંકાયો હતો અને દેધનાધન વરસાદ વરસી ગયો હતો. અચાનક તુટી…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્ષ મહેંદી દીપમાળાનો કાર્યક્રમ, હજારો દીવડા પ્રગટાવી ઉજવાયો

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્ષ નિમિત્તે ગઈકાલે સાંજે મધ્યરાત્રીએ દીપમાળા મહેંદીનો કાર્યક્રમ મહંત પૂજ્ય ભીમબાપુની નીસરામાં હજારો ભાવિકોની હાજરીમાં ગુફામાં દાતાર બાપુની ગુફામાં પ્રજલિત…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ‘શરદોત્સવ’નો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે શરદ પૂનમનાં દિવસે ઠાકોરજીનાં સાંનિધ્યમાં શરદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો ભકતજનોની…

Breaking News
0

જૂનાગઢમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે મીલાદની ઉજવણી

જૂનાગઢમાં સુખનાથ ચોક વિસ્તારમાં પંજેતન યંગ કમિટિ દ્વારા ઈદે-મીલાદ નબીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષની જેમ ન્યાઝ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને આ કાર્યક્રમ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજનાં ભાઈ-બહેનોએ…

Breaking News
0

જૂનાગઢમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૬ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગોધાવાવની પાટી પાસેથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ૬ શખ્સોને રોકડ રૂા. ૧પ૧પ૦ સાથે ઝડપી લીધેલ છે. મેંદરડાનાં કેનેડીપુર ગામે જુગાર દરોડો : સાત ઝડપાયા મેંદરડા…

Breaking News
0

રાજ્યના ખેડૂતોના હિતમાં રૂા.૨૨૫ કરોડનું સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા ખાતેથી ભારતના સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કરતા જણાવ્યું કે, આ સૂર્ય ગામના સમર્પણ સાથે જ સમગ્ર ઉત્તર ગુજરાત વિકાસની…

Breaking News
0

શું કચ્છના અખાતમાંથી પકડાયેલ ડ્રગ્સની હેરાફેરીમાં પાક એમ.એસ.એ.ની ખુલ્લી સંડોવણી સાબિત થઈ છે ખરી ! : તપાસ માંગતો મુદો

કચ્છના અખાતમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતી અને સલામતી પૂર્વક હેરાફેરી કરવા નિશ્ચિત લોકેશન સુધી પહોંચેલ પાકિસ્તાનની “અલ-સાકાર” નામની બોટ અને તેમાં રહેલા છ પાકિસ્તાની ખલાશીઓ ને એ.ટી.એસ.-કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા…

1 268 269 270 271 272 1,268