Browsing: Breaking News

Breaking News
0

મોટીવેશનલ સ્પીકર અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવનાર જૂનાગઢનાં શિક્ષક જીતુભાઈ ખુમાણનો આજે જન્મદિવસ

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પારિતોષિક અને મોટીવેશનલ સ્પીકર જીતુભાઈ ખુમાણનો આજે જન્મદિવસ છે. તેઓએ વર્ષ ૨૦૨૧માં ગુજરાત સરકારે તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપ્યો છે અને તેમણે જૂનાગઢનું નામ સમગ્ર…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં અપુરતા બજેટથી આરોગ્ય વિભાગનું આયોજન ખોરવાયું

સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી નવું નાણાકીય વર્ષ ગણવામાં આવે છે તથા દર વર્ષે આગોતરૂ આયોજન કરીને એપ્રિલ મહિનાના અંતમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવું નાણાંકીય…

Breaking News
0

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં નિમાવત પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં મધુવન રોડ, મહાપ્રભુજીની બેઠકની બાજુમાં રહેતા સ્વ. મહેશભાઈ દુર્લભદાસ નિમાવત(મહેશબાપુ)(ઉ.વ.૬૫) કે જેઓ સ્વ. યોગેશભાઈ નિમાવતના મોટાભાઈ અને સાગરભાઈ અને પાર્થભાઈના પિતા તેમજ દિપભાઈના મોટાબાપુજી થાય છે. જેમનું…

Breaking News
0

દ્વારકા શારદામઠમાં બ્રહ્મલીન શંકરાચાર્ય સ્વરૂપાનંદજીની ષોડશી નિમિતે શારદામઠમાં મહારાજનો ભંડારો યોજાેયો

દ્વારકા શારદાપીઠના અનંત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ગત તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ શ્રી બ્રહ્મલીન થયા અને ત્યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ શંકરાચાર્ય આશ્રમમાં…

Breaking News
0

ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે : સાંસદ પૂનમબેન માડમ

ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે તેમ જામનગર-દ્વારકા લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું. તેઓએ સુરત ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય અને ગરીમામય સમારોહમાં માનનીય વ્યકતવ્ય…

Breaking News
0

સોમનાથ મહાદેવ ભૂમિ ઉપર નવરાત્રીમાં નાગર જ્ઞાતિનાં બેડા ગરબાની પ્રાચીન પરંપરા

સમગ્ર સોમનાથ પંથક નવલા નવરાત્રીમાં ઝુમવા અને રાસ-ગરબાની રમઝટ માટે થનગની રહયું છે ત્યારે ગીર સોમનાથ જીલ્લા વેરાવળથી ડાભોર જતા રોડ ઉપર નવા વાઘેશ્વરી માતાજીનાં મંદિરે સમસ્ત નાગર જ્ઞાતિ દ્વારા…

Breaking News
0

દ્વારકામાં ટ્રેન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મૃત્યું

દ્વારકાના રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે શુક્રવારે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુરૂવારે રાત્રિના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા આ યુવાનનું મૃત્યું થયું હોવાનું અનુમાન વ્યક્ત…

Breaking News
0

ખંભાળિયા પાલિકાના ટાઉનહોલમાં આગનું છમકલું : સદભાગ્યે મોટી જાનહાની અટકી

ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે ઈલેક્ટ્રીક રૂમમાં એકાએક આગ લાગતા થોડો સમય નાશભાગ મચી જવા પામી હતી. જાેકે સમયસર આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. ખંભાળિયામાં પોરબંદર રોડ…

Breaking News
0

આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા : દરેક પક્ષોએ પ્રજાનાં જટીલ પ્રશ્નોનો સામનો કરવો પડશે

આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા પડી ચુકયો છે અને રાજકીય પક્ષો દ્વારા આ ચુંટણીમાં કઈ બેઠક ઉપર કોણ વિજેતા બનશે તે અંગેનાં ગણીત મંડાઈ રહયા છે. મુખ્ય રાજકીય પક્ષ…

Breaking News
0

રાજ્ય સરકારનો FHW, FHS, MPHW અને MPHS કર્મીઓ માટે મહત્વપૂર્ણ ર્નિણય : આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂા.૪ હજારનો વધારો કરાયો

• હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે. • PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિમીની મર્યાદા દૂર કરાઈ. • સાતમાં પગાર પંચ…

1 287 288 289 290 291 1,268