તમિલનાડુના કન્નુર ગામ નજીક સેનાના હેલિકોપ્ટરની દુર્ઘટનામાં વિર શહિદ સપૂત બિપીન રાવત અને તેમના પત્ની અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર નજીક પૂર્વ દરવાજા ખાતે…
ગુજરાત રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણી સાથે એડવોકેટોની સંસ્થા એવી બાર એસોસીએશનની ચુંટણીઓનો પણ ધમધમાટ ચાલી રહયો છે. ત્યારે અનેક ગ્રામ પંચાયતોમાં ગ્રામજનો એકમત હોવાથી સમરસ જાહેર થઇ છે. એવા સમયે…
વેરાવળમાં કાશી વિશ્વનાથ સમિતિ તથા હિન્દુ યુવા સંગઠન દ્વારા બે સ્થળોએ ભારતીય સેનાના અકસ્માતમાં વીરગતિ પ્રાપ્ત કરનાર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા.૮ ના રોજ તામિલનાડુના કુનુર વિસ્તારમાં ભારતીય સેનાનું…
તમિલનાડુમાં સર્જાયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ બિપીન રાવત સહિત ૧૩ રાષ્ટ્ર રક્ષકોના નિધનથી સમગ્ર દેશ દુઃખી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આ રાષ્ટ્રરક્ષકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તારીખ…
જૂનાગઢ સહિત રાજયભરની સરકારી હોસ્પીટલનાં સિનિયર ડોકટરો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સબબ આજથી અચોકકસ મુદતની હડતાળ માટેનું રણશીંગુ ફુકયું હતું પરંતુ ગઈકાલે સાંજનાં ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સતત પાંચ…
પ્રવર્તમાન સમયમાં લગ્ન પ્રસંગમાં લોકો લાખો રૂપિયા વેડફી રહયા છે. લગ્ન પાછળ વધારાના બેફામ ખર્ચાઓ થઈ રહયા છે. દેખાદેખી વધી રહી છે તેવા સમયે પરબધામ ખાતે ગઈકાલે યોજાયેલ એક લગ્ન…
માંગરોળમાં પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર બહારકોટ ખાતે ભારત માતાના વીર સપુત સીડીએસ સ્વ. બિપીન રાવત સહિત હેલીકોપ્ટર ક્રેશમાં અવસાન પામેલા શહીદોને શ્રદ્ધાંજલી…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક મુસ્લિમ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવતો હોવા અંગેનો એક વિડીયો ગઈકાલે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ કામગીરી દરમ્યાન અગાઉ ગુનાહીત ઇતિહાસ ધરાવતા…
ડીસેમ્બર મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાં ઓશોના પરિવર્તનકારી સંદેશ લોકો સુધી પહોંચાડવામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે. જેમાં તેઓ ઓશો દ્વારા આપવામાં આવેલી કેટલીક સરળ, સહજ અને અસરકારક ધ્યાન પધ્ધતીઓ પણ…