Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે પાઠયપુસ્તકો તથા ફુલ સ્ક્રેપ નોટબુકનું વિતરણ કરાયું

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, છેલ્લા એક માસથી ગિરનારી ગ્રુપ દ્વારા પુસ્તક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર્વે…

Breaking News
0

પશ્ચિમ રેલવેના જૂનાગઢ રેલવે સ્ટેશનને મળશે આધુનિક સુવિધાઓ સાથે નવું આકર્ષક રૂપ

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારના ઉદ્દેશયથી પોતાના અધિકાર ક્ષેત્રમાં ઘણા સ્ટેશનોના મોટાપાયે અપગ્રેડેશન અને રેડેવેલોપમેન્ટના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં એક જૂનાગઢ રેલવે સ્ટેશન પણ છે.…

Breaking News
0

જૂનાગઢ આરટીઓએ પાંચ મહિનામાં ૧૯૭ર કેસ કર્યા : ૮૮ લાખના મેમો ફટકાર્યા

સામાન્ય રીતે આરટીઓની કામગીરીને લઈને ઠેર-ઠેર સવાલો ઉઠતા હોય છે. પરંતુ જૂનાગઢ આરટીઓ દ્વારા છેલ્લા દોઢેક વર્ષમાં થયેલ કામગીરી એટલે નવા લાઈસન્સ, વાહનોના રજીસ્ટ્રેશન સહિતના આંકડાઓ સામે આવ્યા છે. તેના…

Breaking News
0

થાર કારમાં સોમનાથ તરફથી ૧૬૫ બોટલ દારૂ સાથે આવતા જૂનાગઢના બે શખ્સ ઝડપાયા

પોલીસે વંથલી પાસે વોચ ગોઠવી ૧૦.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : એક ફરાર થાર કારમાં સોમનાથ તરફથી ૧૬૫ બોટલ દારૂ સાથે આવતા જૂનાગઢના ૨ શખ્સને ક્રાઈમ બ્રાન્ચે વંથલી પાસેથી ઝડપી…

Breaking News
0

જૂનાગઢમાં ગટરનું કામ પૂર્ણ થયા પછી ખાડા, માટી અને પથ્થર બધું જેમનું તેમ

જૂનાગઢ શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામમાં સાવ લાલીયાવાડી ચાલી રહી છે. મહાનગરપાલિકાના કોઇ અધિકારીઓ સુપરવિઝન કરતા ન હોય કોન્ટ્રાકટરો આડેધડ રીતે કામ કરીને જતા રહે છે. શહેરમાં અનેક જગ્યાએ થતા…

Breaking News
0

ઝાંઝરડામાં વાયર ખેંચતા કરંટ લાગતા યુવાનનું મોત

માણાવદરના ચિખલોદ્રામાં પાણીની મોટરમાં વિજશોકથી એકનું મોત જૂનાગઢ પાસેના ઝાંઝરડામાં યુવાનનું અને માણાવદર પંથકમાં પણ યુવકનું ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મૃત્યું નિપજ્યું હતંુ. ઝાંઝરડા ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરે પંચમહાલ જિલ્લાના ચીખોડા…

Breaking News
0

માણાવદરના નાંદરખા ગામમાં ખેતરના રસ્તા બાબતે થઈ મારામારી : સાત લોકોને ઈજા

માણાવદર તાલુકાના નાંદરખા ગામે ખેતરનાં રસ્તાનાં મુદે મહિલાઓ સહિત ૧૫ શખ્સોએ સામસામો હુમલો હુમલો કરતા ૭ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. નાંદરખા ગામે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ દૂદકિયા(ઉ.વ.૫૫)ના…

Breaking News
0

દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરન્ટ છતાં જીવના જાેખમે સ્નાન કરતા સહેલાણીઓ

આખરે તંત્ર હરકતમાં આવ્યું…? જાેખમી માહોલમાં નહાતા પ્રવાસીઓને પાણીમાંથી બહાર કઢાયા ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો હોય જેને…

Breaking News
0

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જાેઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો. બે વર્ષ પહેલાં પંદર…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં ક્યાંક અનરાધાર અને ક્યાંક હળવું હેત વરસાવીને મેઘરાજાનો વિરામ : સર્વત્ર ઉઘાડ વચ્ચે વધતો બફારો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રવિવારના વ્યાપક વરસાદ બાદ ગઈકાલે સવારથી વરસાદી વિરામ રહ્યો છે અને સર્વત્ર ઉઘાડ બની રહ્યો છે. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં રવિવારે મુશળધાર ૧૦ ઈંચ…

1 56 57 58 59 60 1,355