જૂનાગઢ તા.ર૦જૂનાગઢ જીલ્લાના રેશનકાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ, નમકના જથ્થો નહી મળે તેમજ ચણાની જરૂરીયાતની સામે માત્ર ૪૦ ટકા જેટલો જથ્થો અપાયો છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા…
ગુજરાતના દક્ષિણ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને સોરઠમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્ર સહિત લોકોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. અત્યારે નૈઋત્ય ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં નવસારી વિસ્તારમાં સ્થિર થયું છે પણ અહીંથી…
પીએચડી થયેલ પરિણીતાનુ પતિએ ગળુ દબાવ્યું, સાસુ- સસરાને ધક્કો લગાવતા પરિણીતાએ પોલીસમાં ૪ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર વંથલીના પીએચડી થયેલા કાજલબેન(ઉ.વ.૩૪)ના લગ્ન…
દ્વારકાના વતની અને હાલ તાલાલામાં રહેતા જયેશભાઈ બાબુભાઈ ઘેડિયા હરીપુર ગામે આવેલ સોમનાથ ફાર્મર રસોયા તરીકે કામ કરતા હતા ત્યારે તેમના ફાર્મની બાજુમાં આવેલ રેસ્ટોરન્ટ એન્ડ ફાર્મ હાઉસ સંભાળતા સુરતના…
સંચાલકોએ વધુ સમય આપવાની કરી માંગ : સમજણ માટે મનપાએ બોલાવેલ સેમિનારમાં પ્રશ્નોનો મારો ચલાવ્યો જૂનાગઢમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટીફિકેટ મામલે જેમના એકમો સીલ થયેલા છે તેવા ટયુશન કલાસીસ…
ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ સ્કુલ વાહન ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીથી તેઓ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે.…
જૂનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તો અને જૂનાગઢના સાધુ સનાતોમાં મહારાજા ફિલ્મને લઈ રોષ ફેલાયો છે. જેને લઇ વૈષ્ણવ સંપ્રદાય, હિન્દુ સનાતન ધર્મના તમામ સંસ્થાના આગેવાનો અને ભક્તો…
દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા છેલ્લા ૬૨ વર્ષથી યોજાય છે. ત્યારે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી એકાદશીમાં જૂનાગઢમાં ગિરનારની દુધધારાની પરિક્રમા માટે…
અમદાવાદની પરિણીતાને ભગાડી આવેલા ઈસમને જૂનાગઢ મહિલા કરણી સેનાના અધ્યક્ષ તથા કાર્યકર્તા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સમજાવવા જતા આ સઈમની પત્નીએ આ બંને મહિલા આગેવાનો સાથે બોલાચાલી કરી મારામારી કરી…