હાલ આગામી દિવસોમાં ધોરણ ૧૦ અને ૧રની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે શહેરમાં કુલ ૧૮ બિલ્ડીંગો તૈયાર કરવામાં આવી છે. આ પરીક્ષા કેન્દ્રો ઉપર ૭૧૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વર્ષ- ૨૦૨૩માં ચોમાસાના સિઝનની ૧૩ જૂનથી શરૂઆત થઇ હતી. સિઝાનની શરૂઆતમાં બિપરજાેય વાવાઝોડુ પણ આવ્યું હતું ત્યારે ૬ ઇંચ સુધીનો વરસાદ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ખાબક્યો…
જૂનાગઢ જીલ્લાના વિસાવદર ગામે ત્રણ શખ્સોએ એક ઓફિસ ખોલી એક ખોટું ટ્રસ્ટ ઉભું કરી સમુહ લગ્ન કરાવવાની જાહેરાત કરી હતી. જેમાં જૂનાગઢ, રાજકોટ, અમરેલી પંથક સહીતના જીલ્લાના વર-કન્યા ૧૬થી વધુ…
ટુર પેકેજનાં નામે ખાનગી તબીબ, તેના ભાઈ, મિત્ર સાથે બે લાખની છેતરપિંડી તિર્થ ટુરિઝમનાં માલિકે આચરી હોવાની રાવ થતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે…
જૂનાગઢના યુવકના આપઘાત કેસમાં ઝડપાયેલ સસરા અને અન્ય બે શખ્સને જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ શ્રીકુંજ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા સોપારીના વેપારી ગૌરવભાઈ…
મેંદરડા પંથકની સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મેંદરડાના ખેડૂતની વાડીએ ખેત મજૂરી કામ કરતા માળિયા હાટીના તાલુકાના ગામના…
રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ દ્વારા તારીખ ૨૧ જૂન ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં પૂજ્ય સદ્દગુરુ દ્વારા સ્થાપિત ઈશા ફાઉન્ડેશનના સહયોગથી યોગ…
ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા વિવાદિત ફિલ્મ મહારાજ ઉપર પ્રતિબંધ લગાવવા જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગૌ સેવા સમિતીના પ્રમુખ ક્રિપાલસિંહ એસ. જાડેજા પીપરડી, હિન્દુ…
અચારસંહિતા બાદ પ્રથમ વખત જૂનાગઢ જીલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા જીલ્લા પંચાયતના કચેરીના સભા ખંડ ખાતે મળી હતી. આ સભા શરૂ થતા જ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતી અને જીલ્લા…
જૂનાગઢ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ વિક્રેતા ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. ત્યારે હજુ પણ જૂનાગઢ જિલ્લામાં ૩૫થી વધુ જગ્યા ઉપર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું…