Browsing: Breaking News

Breaking News
0

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન

રાજ્યના વિકાસ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓમાં IIM-Aની જ્ઞાન કૌશલ્ય તજજ્ઞતા અને નેટવર્ક નો લાભ મેળવવા GRIT અને IIM વચ્ચે MOU થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.…

Breaking News
0

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ કરવામાં આવશે : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સામાન્ય રીતે વાહન ચોરી, મોબાઈલ ચોરી,…

Breaking News
0

ઉના તાલુકાના ચાચકવડ ગામે ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત ફરતા પોતાના ગામમાં અનેરૂ સ્વાગત થયેલ

ઇન્ડિયન આર્મીમાં વાળા રાજેશભાઈ કરસનભાઈ નોકરી મળતાની સાથે જ પોતાના માદરે વતન ચાંચકવડ ગામે પરત ફરતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાય ગયેલ અને જ્યારે ઉષ્માભર્યું સ્વાગત રાખેલ જ્યારે ગામના સરપંચ…

Breaking News
0

ઉના જલારામ વાડીના પાયાના પથ્થર અને મુખ્ય દાતાનું ઉના લોહાણા મહાજન દ્વારા બુકે અને શાલ ઓઢાડી સન્માન કરાયું

લોહાણા મહાજન દ્વારા રવિવારે સમગ્ર લોહાણા સમાજના સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરેલ હતું. જેમાં ઉના જલારામ વાડીના મુખ્ય દાતા અને પાયાના પથ્થર એવા સ્વ. મણિલાલ વિઠ્ઠલદાસ કાનાબારના પુત્ર એવા સુધીરભાઈ…

Breaking News
0

દ્વારકાધીશજીને ઠંડીના દિવસોમાં ઋતુ અનુસાર વસ્ત્રો તેમજ આભુષણો પરિધાન કરાયા

હાલમાં શીત લહેર ચાલી રહી હોય અને આગામી તા.૧૬ ડિસેમ્બરથી શરૂ થતા ધનુર્માસમાં સૂર્ય ધનરાશિમાં પ્રવેશતાં ધનારક યોગમાં શુભ કાર્યો થતાં નથી. મુખ્યત્ત્વે ધાર્મિક કાર્યો, ભાગવત સપ્તાહ વગેરે કરવામાં આવે…

Breaking News
0

યાત્રાધામ દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટદાર અધિકારી દ્વારા દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિની લેવામાં આવી શુભેચ્છા મુલાકાત

યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશજગત મંદિરમાં સેવા, પૂજા, યજમાનવૃત્તિ કરનાર દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિની દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટદાર અધિકારી હિમાંશુ ચૌહાણ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ તકે જ્ઞાતિ કાર્યકારી પ્રમુખ યજ્ઞેશભાઈ…

Breaking News
0

બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા સીતમ અંગે ખંભાળિયામાં “આપ”દ્વારા આવેદન અપાયું

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે હસ્તક્ષેપ કરીને, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવીને, કડક પગલાં ભરીને બાંગ્લાદેશના હિંદુઓને તાત્કાલિક સુરક્ષા આપવા બાબતે ગઈકાલે સોમવારે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને…

Breaking News
0

ખંભાળિયા નજીક ઝડપાયેલી ખનીજ ચોરી પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કેદ તથા દંડની સજા

ખંભાળિયા દ્વારકા માર્ગ ઉપર ગત તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯ ના રોજ સવારના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર બી.જે. ડોડીયા, માઈન્સ સુપરવાઇઝર હર્ષદભાઈ પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસણીયા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્સેલેન્સ કાર્યક્રમ તાલીમની શરૂઆત : બાળકોને સુપોષિત કરવા પ્રયાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સોમવારે એન્થ્રોપોમએટ્રી એકસેલેન્સ પ્રોગ્રામની તાલીમ શરૂ કરવામાં આવી છે. નયારા સપોર્ટેડ પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને જે.એસ.આઈ. આર.ટી.…

Breaking News
0

ખંભાળિયામાં બાર એસોસિએશનના હોદેદારોની વરણી : પ્રમુખ તરીકે સંજયભાઈ જાેશી રીપીટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં વકીલ બાર એસોસિએશનની એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. ખંભાળિયા બાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ ના…

1 6 7 8 9 10 1,371