Browsing: Breaking News

Breaking News
0

ઉના : કમોસમી વરસાદથી રક્ષણ માટે યુવાનો દ્વારા શ્રી કષ્ટભંજન દાદાને પ્રાર્થના

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર છે અને પડતામાં પાટુ સમાન કમોસમી વરસાદથી લોકોને વધુ આપત્તિ આવી છે. ત્યારે એસજીવીપી ગુરૂકુલના યુવાનો દ્વારા ગુરૂકુલ દ્રોણેશ્વરમાં મચ્છુન્દ્રી કાંઠે બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને…

Breaking News
0

બાઈક ચોરીનો ભેદ ઉકેલતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ શહેરમાં સીસી ટીવી ફુટેજનાં આધારે ગુનાઓ શોધવા માટે જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ…

Breaking News
0

ધોરાજીમાં હવામાનમાં પલ્ટો

હવમાનમાં પલ્ટો થતાં ધોરાજીમાં અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડયા હતા. ધોરાજીમાં કમોસમી વરસાદને કારણે માર્કેટીંગ યાર્ડમાં કપાસનો જથ્થો પલળી ગયો હતો અને હજારો મણ કપાસ પલળી જતા ખેડુતોમાં…

Breaking News
0

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

વિશ્વભરનાં બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા બતાવી શકે છે અને બાળકો સિનેમા જાેવાનો આનંદ માણી શકે એવું એકમાત્ર પ્લેટફોર્મ અમદાવાદ ઇન્ટનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ-૨૦૨૦ (છૈંઝ્રહ્લહ્લ) છે. હવે આ ફેસ્ટિવલ વર્ષ…

Breaking News
0

મોબાઈલ ફોનનું ચલણ વધવાથી કાંડા ઘડિયાળનું મહત્વ ઘટયું

મોબાઇલ અને ખાસ તો સ્માર્ટ ફોન હવે દરેક લોકોના ખિસ્સામાં આવી ગયા છે એ કારણે કાંડા ઘડિયાળનું મહત્વ સાવ ઘટી ગયું છે. મોટાં શહેરોમાં ફકત શોખ અને ફેશન માટે કાંડા…

Breaking News
0

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રજવાડાઓના વિલીનીકરણની ગાથા દર્શાવતું મ્યુઝિયમ બનશે

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ સ્થળે વિવિધ અન્ય આકર્ષણો ઉમેરવાનો સિલસિલો જારી રખાયો છે. સરકાર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની…

Breaking News
0

ખેતી વિશેના નવા કાયદા માત્ર ખેડૂતો માટે જ છે ?

“કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કોઈ પણ બાબતે તેઓ સદભાવનાથી કોઈ કાર્યવાહી કરે છે તો તેવું કરવાના હેતુસર આ કાયદા હેઠળ…

Breaking News
0

૭૦ લાખથી વધારે ડેબિટ-ક્રેડિટ કાર્ડના ડેટા ઓનલાઇન લિક થયા

ભારતીય સાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયાએ દાવો કર્યો છે કે ૭૦ લાખથી વધુ ભારતીય ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ સાથે જાેડાયેલો પ્રાઇવેટ ડેટા ઓનલાઇન લીક થયો છે. રાજાહરિયાને આ જાણકારી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ૨૦૦ થી વધુ તબીબો હડતાલ ઉપર, ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સારવાર બંધ

કેન્દ્ર સરકારે સીસીઆઇએમ એકટમાં સુધારો કરેલ છે જેનો વિરોધ કરવા ઇન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી વિરોધ પ્રદર્શીત કરવાની જાહેરાત કરી કાર્યક્રમો જાહેર કર્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સવારે ૬ થી સાંજે…

Breaking News
0

ઉના પંથકના ગામડાઓમાં ચાલતું ગેરકાયદેસર તાડીનું વેંચાણ બંધ કરાવવા રજુઆત

ઉના આસપાસના ગામડાઓમાં તાડીનો ગેરકાયદેસર ચાલતો ધંધો બંધ કરવા દલિત યુવાન દ્વારા રજુઆત કરાઈ છે. થોડા સમય પહેલાં તાડીના નશાથી એક યુવાનનું મૃત્યું થયું હતું. યુવા વર્ગ તાડીનો નશો કરી…

1 865 866 867 868 869 1,326