Browsing: Breaking News

Breaking News
0

લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો

કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક ર્નિણયો અને મહેસૂલી સેવાઓનું ડિઝીટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં…

Breaking News
0

શાળા-કોલેજાે ખોલવાથી વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર બની વધુ જાેખમ ફેલાવી શકે

રાજ્ય સરકાર દ્વારા ૨૪ નવેમ્બરથી શાળા-કોલેજાે ખોલવાનો ર્નિણય કરાતા વાલીઓમાં ચોમેરથી વિરોધ ઊઠી રહ્યો છે. તબીબી નિષ્ણાંતોના મતે ઠંડીમાં કોરોનાના કેસો વધવાની શક્્યતા છે ત્યારે શાળા-કોલેજાે ખોલવાનો ર્નિણય વિદ્યાર્થીઓ માટે…

Breaking News
0

જૂનાગઢના રૂગનાથજી મંદિર ખાતે ગોવર્ધન પૂજા, અન્નકૂટ મનોરથ યોજાશે

દિપાવલીના તહેવારો નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા સ્થિત રૂગનાથજી મંદિર ખાતે તારીખ ૧૫ને રવિવારે સવારે ૯ વાગે ગોવર્ધન પૂજા અને બપોરે ૩ થી ૬ કલાક સુધી અન્નકૂટ દર્શન યોજાશે. ગોવર્ધન પૂજા અને…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાની સહકારી મંડળીઓ ઓડીટ નહીં કરાવે તો કાર્યવાહી થશે

ગીર સોમનાથ જીલ્લાની જુદી-જુદી સહકારી મંડળીઓ દ્વારા ઓડીટ ન કરાવાના કારણે મંડળીના તમામ દફતર ૧૦ દિવસમાં ઓડીટ કરાવી લેવા જણાવાયું છે. જેમાં શ્રી સત્યમ હા.કો-ઓપ સો.લી.મુ. કોડીનાર, શ્રી સ્વામી શાંતી…

Breaking News
0

જૂનાગઢ મનપાના નિવૃત્ત કર્મચારીઓને ધારાધોરણ મુજબ પેન્શન આપવા મ્યુ. કમિશ્નરને રજૂઆત

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરને જૂનાગઢ મનપાના પૂર્વ કર્મચારી હરેશ સી.બાટવીયાએ એક પત્ર પાઠવી ગુજરાત રાજયની સાત નગરપાલિકાઓમાં મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને બોમ્બે મ્યુ. એકટ, બીપીએમસી કાયદાની જાેગવાઈ અનુસાર પેન્શન અપાય છે તે…

Breaking News
0

જૂનાગઢ : છાયા બજારમાં જગન્નાથ મંદિરે અન્નકોટનું આયોજન

જૂનાગઢમાં છાયા બજાર સ્થિત જગન્નાથ મંદિરે ભગવાનને અન્નકોટ, પ્રસાદનું આયોજન નૂતન વર્ષના દિને કરવામાં આવેલ છે. ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી દર્શનનો લાભ લેવા જણાવાયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

કેશોદમાંથી સંભાજી બીડીનો ડુપ્લીકેટ જથ્થો ઝડપાયો

વેરાવળ ખાતે રહેતા હિતેન્દ્રભાઈ બાલકિશન જેઠવા (ઉ.વ.૩પ)એ અરબાઝ રજાકભાઈ મહીડા (ઉ.વ.ર૦) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી અરબાઝ મહીડા રાજકમલ બીડીની કંપનીને નુકશાન કરવાના ઈરાદે…

Breaking News
0

રોપ-વેનાં ભાડા ઘટાડવા પ્રશ્ને આજે સર્વ પક્ષીય બેઠક : રણનીતિ ઘડાશે

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ખાતે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે કાર્યરત બન્યો છે. ત્યારે તેના ભાવોને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ દરમ્યાન રોપ-વેનું ભાડુ ઘટાડવા મુદે આજે એક…

Breaking News
0

રોપ-વેનાં ભાડા ઘટાડવા પ્રશ્ને આજે સર્વ પક્ષીય બેઠક : રણનીતિ ઘડાશે

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ખાતે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે કાર્યરત બન્યો છે. ત્યારે તેના ભાવોને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ દરમ્યાન રોપ-વેનું ભાડુ ઘટાડવા મુદે આજે એક…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અસામાજીક તત્વોનો સતત વધતો ત્રાસ, પ્રજાની ફરિયાદ માટે લોક દરબાર યોજવા કાંતીભાઈ બોરડની માંગ

જૂનાગઢ જીલ્લા પંચાયતનાં સદસ્ય અને એડવોકેટ કાંતીલાલ બોરડે એક નિવેદનમાં તિવ્ર આકેશ સાથે જણાવેલ છે કે જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમય થયાં ગુંડાગીરી, વ્યાજખોરી, માફિયાગીરી, રોમીયોગીરી અને બુટલેગરોનો ત્રાસ સતત વધી…

1 878 879 880 881 882 1,326