Browsing: Breaking News

Breaking News
0

સરાકડીયા સોનલબાઈ માંનું મંદિર જવાનો ગેઇટ ખોલવા લોક માંગ

ગીરગઢડા તાલુકાના જશાધાર, ધોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલમાં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે…

Breaking News
0

આલીધ્રા ગામે આધુનિક ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું

આલીધ્રા ગામે આવેલ સ્મશાન ગૃહ માટે એક આધુનિક ભઠ્ઠીનાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેશોદના નિવાસી અર્જુનભાઈ પાઘડાર દ્વારા બનાવામાં આવેલ જેના દાતા સ્વ. રાજુબેન અને મોહનભાઈ ગજેરાની સ્મૃતિમાં…

વેટરનરી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના તેજસ્વી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યા

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી અંતર્ગત કાર્યરતવેટરનરી કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ માહે સપ્ટેમ્બર-૨૦૨૦ દરમ્યાન લેવાયેલ છૈંઝ્રઈ-ત્નઇહ્લ/જીઇહ્લ (ઁરડ્ઢ)-૨૦૨૦ અને ૈંઝ્રછઇ છૈંઈઈછ (ઁય્)-૨૦૨૦ પરીક્ષામાં વિવિધ વિષયોમાં અવ્વલ નંબરે પાસ થઈને જૂનાગઢ વેટરનરી કોલેજને…

રાજયમાં કાળીચૌદશના કુરિવાજાેને તિલાંજલિ આપવા જાગૃતિ પત્રિકાનું વિતરણ થયું

રાજયમાં ૪પ૦ નાના મોટા નગરોમાં કાળીચૌદશની ગેરમાન્યતા, કુરિવાજાે, પરંપરા, વર્ષો જુની માન્યતા સામે જાગૃતિ કાર્યક્રમો યોજાવાના છે. રાજયભરમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજયમાં અનાજ, પાણીનો બગાડ ન કરવા…

યાત્રાધામ દ્વારકા રેલવે સ્ટેશન ઉપર હવે જર્મન શેફર્ડ ડોગ માદક- વિસ્ફોટક પદાર્થ શુંઘી લેશે

યાત્રાધામ દ્વારકાના જગતમંદિર તેમજ દરિયાઇ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી ચેકિંગ હાથ ધરતી હોય છે. રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય…

વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. મંત્રી પરષોત્તમભાઇ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જી.એફ.સી.સી.એ.ની નવી કચેરીનું ભૂમિ પૂજન કર્યા બાદ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું…

1 888 889 890 891 892 1,326