જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૮/૧૦/૨૦ના રોજ ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમબાપુને કોરોના વોરિયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન બુખારીના માર્ગદર્શન નીચે…
કેન્દ્રીય ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીનાં પ્રથમ પંકિતનાં અડીખમ નેતા અને ભારતનાં બાર જયોર્તિલિંગ પૈકી પ્રથમ સોૈરાષ્ટ્રનાં સાગર કાંઠે આવેલા ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અમિતભાઈ શાહનો…
ગીર સોમનાથ જીલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા સગર્ભા દર્દીઓ માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ રહી હોય તેમ છેલ્લા બે દિવસ દરમ્યાન એક સગર્ભાની રસ્તામાં સફળ ડીલેવરી કરાવવા સહિત કુલ પાંચ સગર્ભાને સમયસર…
ગુજરાત કે કેન્દ્રની સરકારની નીતિ હંમેશા ઉદ્યોગપતિઓ તરફી રહી છે. મોટા ઉદ્યોગોને અબજાે રૂપિયાની સહાય આપનારી સરકાર નાના ઉદ્યોગોને સહાય આપવામાં ઉણી ઉતરી રહી છે. સરકારની આવી નીતિના કારણે રાજ્યના…
ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં ૩૯ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી અને બદલીનાં હુકમો જારી કરવામાં આવેલછે. પોરબંદર ખાતે ફરજ બજાવતા એમ.એમ. રાયચુરાને માંગરોળ મામલતદાર તરીકે નિમણૂંક અપાઈ…
વેરાવળમાં શિક્ષક કોલોનીમાં રહેતી બીનાબેન વિરેન્દ્રભાઇ કુસકીયા (ઉ.વ.૪પ) ને તેના દેર ગજેન્દ્રભાઇ મનુભાઇ કુસકીયા તથા દેરાણી શારદાબેને રાત્રીના સમયે ઘરે આવી કોર્ટમાં કેસ ચાલુ હોય જે બાબતનું મનદુઃખ રાખી ઢીકાપાટુનો…
વિસાવદર તાલુકાના માંડાવડ ગામે કમળાબેન દયાશંકર દવે (ઉ.વ.૭૦)ના દિકરાનું દોઢેક વર્ષ પહેલા મૃત્યુ થયું હોય જેથી તેઓને આઘાત લાગતા અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયું…