કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવેલ તે અનાજનો જથ્થો સરકારી કર્મચારીઓએ લીધો ન હોવા છતાં તેમના નામે આ જથ્થો બારોબાર વેંચાઈ…

ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવાયુું છે કે, હાલ રાજયમાં કોરના વાયરસની રાષ્ટ્રીય આપત્તિ આવેલ હોય કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સોંપાયેલ કામગીરીમાં તમામ વિભાગના આવશ્યક સેવાઓના…
દુનિયામાં શુક્રવારથી ચાર દિવસ ઉપરાંત તા.રરમી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જાેવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકનાં પ૦ થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જાેવા મળશે. વિશ્વનાં ખગોળ વૈજ્ઞાનિકોએ…

જૂનાગઢનાં મહિલા એડવોકેટ રૂચાબેન રાવલે ગુજરાતનાં મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી અને આગામી નવરાત્રી ર૦ર૦ દરમ્યાન સરકારશ્રીએ ર૦૦ લોકો સાથે ગરબા રમવાની મંજુરી આપી છે તે કોરોના મહામારીના કારણે યોગ્ય ન…

માંગરોળ તાલુકાનાં માનખેત્રા ગામેથી પીજીવીસીએલનાં વાયરની ચોરી થઈ છે. આ અંગે પ્રવિણભાઈ રતીભાઈ દુલેરા સબ ડિવીઝનલ માંગરોળવાળાએ અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, અજાણ્યા અથવા જાણકારે માનખેત્રા ગામે…

જૂનાગઢ શહેરમાં બિસ્માર રોડ, ગંદકી, રખડતા ઢોર, પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ જેવા અનેક પ્રાથમિક સુવિધાના પડતર પ્રશ્નો અંગે પ્રજા અકળ મૌન સેવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો જૂનાગઢના શહેરીજનોની સુવિધા…