રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. રોજેરોજ નવા નોંધાતા કેસોનો આંકડો જાણે શેરબજારના આંકડાની જેમ ઉપર-નીચે થાય છે. પરંતુ કોરોના હજુ ગયો નથી. રાજ્યમાં કોરોનાના વધુ ૯૭૧ નવા કેસ નોંધાયા…
ફાઈઝર અને બાયોએનટેક કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, અમે કોવિડ-૧૯ની રસી સંયુક્તપણે વિકસાવી છે, જે ફેઝ-૩ની ટ્રાયલમાં ૯૦ ટકા અસરકારક પૂરવાર થઇ છે. કોરોના વાયરસના કેસોમાં વૈશ્વિક રીતે ઝડપી…
ફાઈઝર અને બાયોએનટેક કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, અમે કોવિડ-૧૯ની રસી સંયુક્તપણે વિકસાવી છે, જે ફેઝ-૩ની ટ્રાયલમાં ૯૦ ટકા અસરકારક પૂરવાર થઇ છે. કોરોના વાયરસના કેસોમાં વૈશ્વિક રીતે ઝડપી…
દિવાળીના વેકેશન બાદ શાળા કોલેજાે શરૂ કરવા શિક્ષણ વિભાગે મન મનાવી લીધું છે. આ માટે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ચર્ચા કરી એસઓપી તૈયાર કરવામાં આવી છે. પ્રથમ કયાં ધોરણનો સમાવેશ કરવો…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત સેવાકીય પ્રવૃત્તિમાં ગરીબોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સંસ્થાના કાયમી દાતા અને મૂળ ખંભાળિયાના વતની તથા હાલ લેસ્ટર…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અગાઉ જીવલેણ સાબીત થયેલો કોરોના રોગ હવે જાણે ટાઢો પડ્યો હોય તેમ દિવસે દિવસે સતત ઘટતા નવા દર્દીઓ વચ્ચે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી…
જૂનાગઢ જેલમાં રહેલા હત્યાના આરોપીએ પેરોલ ઉપર મુકત થયા બાદ હાજર થવાનો હતો પરંતુ જેલમાં કંટાળી ગયો હોવાથી પેરોલ ઉપર હાજર થતા પહેલાં જ ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યુ…
રેન્જ આઈજીપી મનીંન્દર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુગારની બદીને નાબુદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલ ખાસ પેટ્રોલીંગ દરમ્યાન…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૦,…