Monthly Archives: November, 2020

Breaking News
0

વેરાવળનાં ડ્રાઈવરની પ્રમાણીકતા, રૂપિયા ભરેલું પાકીટ પ્રવાસીને પરત કર્યું

વેરાવળ ડેપોના ડ્રાઈવર કમ કંડકટર ભગવાનભાઈ ભોળાને એક પ્રવાસીનું રૂપિયા ભરેલ પાકીટ મળી આવેલ હતું. પણ તેમણે પ્રવાસીની ખાત્રી કરી અને જૂનાગઢ ડેપોના ટી.આઈ. શ્રી સી.કે.ની હાજરીમાં પરત આપી અને…

Breaking News
0

દેશવ્યાપી હડતાળમાં જૂનાગઢ જિલ્લાનાં ડાબેરી જનસંગઠનો જોડાશે, જૂનાગઢ સંમેલનમાં ઠરાવ

જૂનાગઢ સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન(સિટુ) સાથે જોડાયેલા મધ્યાહન ભોજન પ્રતિનિધિ,ઓસ્ટ્રીન કામદાર યુનિયન સિટુ, મેક્સ કામદાર યુનિયન સિટુ, અખિલ ભારતીય ખેતમજદૂર યુનિયન, પ્રતિનિધિઓની મિટિંગ માયારામ આશ્રમ જૂનાગઢ ખાતે સિટુના પ્રદેશ…

Breaking News
0

જૂનાગઢનો ૧ર વર્ષનો બાળક કાગળની હોડીઓ બનાવીને વેંચી આવક મેળવે છે

કહેવાય છે કે, ખાલી ખીસ્સા, એકલાપણું અને નિષ્ફળતા માણસને ઘણું બધું શીખવી જાય છે, એવું જ કંઇક છે આ બાળક સાથે. માત્ર ૧૨ વર્ષ ના આ બાળકનું નામ છે રાજ,…

Breaking News
0

અવધુત નર્મદાનંદજીની પગપાળા યાત્રા, સોમનાથમાં ધર્મગોષ્ઠી યોજાઈ

ભારતવર્ષમાં આવેલ ૧૨ જ્યોતિર્લિંગની શ્રી શ્રી ૧૦૦૮ અવધુત નર્મદાનંદ બાપજી દ્વારા પગપાળા યાત્રા શરૂ કરી છે. રાષ્ટ્રધર્મનો વિકાસ, ગૌરક્ષા, પર્યાવરણ સંરક્ષણ,જળ સંરક્ષણ જેવા ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે ૧૨ જ્યોતિર્લિંગ ઉપર પવિત્ર…

Breaking News
0

સોમનાથ મરીનના નિવૃત થયેલ પીઆઇને આગેવાનો-સ્ટાફે ભાવભેર વિદાય આપી

સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.એમ. સોનરાત તા.૩૧ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને વિદાય આપવા સમારોહ યોજાયેલ હતો. આ સમારોહમાં પી.આઇ. જી.એમ.રાઠવા સહિતના સ્ટાફે નિવૃત થતા અધિકારી પીઆઇ સોનરાતની…

Breaking News
0

રાજ્યના ચોથા વર્ગના ૩૦ હજારથી વધુ કર્મચારીઓને દિવાળીનું બોનસ ચુકવાશે

દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ આપતાં વિવિધ નિર્ણયો લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યના ચોથા વર્ગના હજારો કર્મચારીઓ માટે દિવાળીનું…

દિવાળીની ભેટ : સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું પ૦ ટકા એરિયર્સ ચૂકવાશે

રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ તથા પેન્શનરોની દિવાળીમાં આનંદ બેવડાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સ પૈકી પ૦ ટકા…

Breaking News
0

વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થાય તો અમારી જવાબદારી નહીં ! ઃ શાળા સંચાલકોએ હાથ ઉંચા કરી દીધા

કોરોના કાળમાં લોકડાઉનના સમયથી રાજયમાં શાળા-કોલેજાેમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજયમાં ક્રમશઃ કોલેજાે અને શાળાઓ શરૂ કરવા અંગે રાજય સરકાર અને…

1 20 21 22 23 24 40