Yearly Archives: 2020

Uncategorized
0

ટાઇગર પટૌડીએ એક વખત શર્મિલા ટાગોરને પ્રભાવિત કરવા માટે ૭ રેફ્રિજરેટર્સ મોકલ્યા હતા

તેણી બોલિવૂડની એક યુવા સુપરસ્ટાર હતી. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. બંને પ્રતિષ્ઠિત પરિવારોમાંથી આવતા હતા, પરંતુ બંને તેમના પરિવારોના પ્રભાવથી ઉપર ઉઠ્યા હતા અને તેમના પોતાના ક્ષેત્રમાં પોતાનું…

Uncategorized
0

જીવના જાેખમે ભવિષ્યની ચિંતા : આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં ૮૧ કેન્દ્રો ઉપર ૧૫ હજાર વિદ્યાર્થીની પરીક્ષા શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એક્સટર્નલ સહિત ૧૫ હજાર વિદ્યાર્થીની આજથી કોરોનાકાળ વચ્ચે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે આ પરીક્ષામાં બેસતાં પહેલાં દરેક વિદ્યાર્થીએ યુનિવર્સિટીએ આપેલું ડિક્લેરેશન ફોર્મ…

Uncategorized
0

દેશના ખેડૂતો ભયભીત નહીં થાય : રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીની મોદી સરકારને ટકોર

છેલ્લા લગભગ બે સપ્તાહથી દિલ્હીમાં દેખાવો કરી રહેલા ખેડૂતોના મુદ્દે વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમણે…

Uncategorized
0

દેશની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને કોરોના દિશા-નિર્દેશો અંગે ભરાયેલા પગલાંનો ખુલાસો કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા રાજ્યો પાસે રિપોર્ટ માંગ્યો

દેશની હોસ્પિટલોમાં આગ સામે સલામતી અંગેના નિયમો લાગું કરવા તથા કોરોના નિયંત્રણોના દિશા-નિર્દેશોના અમલ માટે ભરાયેલા પગલાં મામલે ત્રણ દિવસમાં ખુલાસો કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો…

Uncategorized
0

રાજ્યમાં વેક્સિનેશન માટે રોડમેપ તૈયાર : સરકારમાં બેઠકોનો દોર જારી

ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વેક્સીનેશનને લઈને તડામાર…

Uncategorized
0

રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી લંબાતાં હવે વહીવટદાર ચલાવશે શાસન !

અમદાવાદ સહિત છ મહાપાલિકા અને રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આગળ ઠેલાતા આ સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થઈ રહી હોઈ તેમાં મુદ્દત વધારવા કે વહીવટદાર મૂકવા સંદર્ભે ગુજરાત…

Uncategorized
0

જૂનાગઢ : જવાન ઈમરાનભાઈ સાયલીની શહીદીને બિરદાવાઈ

તાજેતરમાં તલાલાના જવાન ઈમરાનભાઈ સાયલી શહીદ થતાં તેની શહીદીને જૂનાગઢના ડો. જગદીશ દવેએ બિરદાવી શહીદના કુટુંબના બાળકોને જૂનાગઢ શહેરના ઢાલરોડ સ્થિત દવાખાને આજીવન વિનામૂલ્યે સેવા આપવા જણાવેલ છે. અત્રે ઉલ્લેખનીય…

Uncategorized
0

સોમવારે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણ, ભારતમાં નહીં દેખાય : મંગળવારથી કમુહર્તાનો પ્રારંભ

કારતક વદ અમાસને સોમવાર તા. ૧૪-૧ર-ર૦ર૦ના દિવસે સોમવતી અમાસ છે અને આ દિવસે સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાશે નહીં તેથી ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણ પાળવાની જરૂર નથી. સોમવારે ભારતીય સમય પ્રમાણે…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

લ્યો બોલો ગુજરાતમાં ૫,૨૦૦ સરકારી સ્કૂલોમાં આચાર્ય જ નથી : નવી ભરતી કરવા સરકારને રજુઆત

દેશનાં વિકાસના પથ ઉપર દોડી રહેલું ગુજરાત રાજયમાં એક તરફ વિકાસશીલ ક્રાંતિ સર્જાઈ હોવાનાં દાવા થઈ રહયા છે. મોડેલ સ્ટેટ ગુજરાત બની રહયું છે. દેશભરનાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે દર વર્ષે…

1 42 43 44 45 46 513