Yearly Archives: 2020

Uncategorized
0

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન જાન્યુઆરીનાં અંત સુધીમાં ગુજરાત આવશે

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન કેવડિયા સહિત નડા બેટ, પોલોના જંગલ, ગિરનાર-રોપ વે, ડાયનાસોર મ્યુઝિયમ જેવા…

Breaking News
0

રાજવી સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત કરવા યુવા રાજવીઓએ કમર કસી

અંગ્રેજાેની હકુમતમાંથી દેશને આઝાદી અપાવવા અનેક નેતા, કાર્યકરો ઝઝુમ્યા, મોતને ભેટી શહીદી વહોરી અને આખરે દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશી રજવાડાના વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી…

Uncategorized
0

ખંભાળિયામાં કિસાન આંદોલન અંગે બંધની કોઈ અસર નહીં

ભારતમાં કિસાન કાયદા અંગે ઠેર ઠેર વિરોધનો માહોલ પ્રસરી જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી નવા કિસાન કાયદા અંગેની મડાગાંઠ તથા કેન્દ્ર સરકાર વચ્ચે ખેડૂત આગેવાનોની ચર્ચા- વિચારણાઓ…

Breaking News
0

ઉપલેટા : પ્રેમસંબંધમાં ૧૮ વર્ષના યુવાનની હત્યા, માતા-પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો

ઉપલેટામાં રહેતાં ૧૮ વર્ષના કોળી પરિવારના યુવાનને પડોશમાં રહેતી યુવતિ સાથે ફોનમાં વાતચીતના સંબંધ હોય, તેની સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હોવા બાબતની યુવતિના ભાઇને જાણ થઇ જતાં તેણે યુવાનના…

Uncategorized
0

વડોદરા ડોડીયા ગામના ૩ જવાન આર્મીમાંથી નિવૃત થતાં ગામ લોકોએ તેમનું સન્માન કર્યું

દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામના દાનસિંહભાઇ વાળા, મહેશભાઇ ખેર અને માનસિંહભાઇ પરમાર નિવૃત્ત થતા વતન વડોદરા ડોડીયા ગામે આવતાં ગામ લોકો દ્વારા તા.૪-૧૨-૨૦૨૦ના…

Uncategorized
0

તાલાલા : ભૂકંપના આંચકા અંગે સર્વે કરાવવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની રજૂઆત

તાલાલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવતા હોય આ વિસ્તારમાં લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે આ વિસ્તારનો સર્વે કરાવી લોકોને યોગ્ય જાણકારી આપવા તાલાલા મત વિસ્તારના…

Breaking News
0

સોરઠનાં કાથરોટાનાં યુવા કિશાનોએ જય કિશાનનાં નાદ સાથે ભારત બંધને આપ્યું સમર્થન

સોરઠ પંથકના કાથરોટા ગામના ૧૫ થી ૩૫ વયના યુવા કિશાનોએ આજના દેશવ્યાપી ભારત બંધને સમર્થન આપ્યું હતું. સંજય ચોવટીયા અને રાકેશ રાદડીયા સહીતના યુવા કિશાનોએ જણાવ્યુ હતું કે, સરકાર…

Uncategorized
0

રાજકોટ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી લાખો રૂપિયોનાં વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

ન્યુ યર પાર્ટી યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ન્યુ યર પાર્ટી યોજાય તે પૂર્વે જ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક બાદ એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી…

Uncategorized
0

ઉના તાલુકા ગાંગડા ગામે માથાભારે ઈસમોને જેલ હવાલે કરવા માંગ

ઉના તાલુકાનાં સનખડા ગામનાં બુટલેગરોએ ગરીબ કોળી પરિવારની જમીન કે જે ગાંગડા ગામે આવેલ જે કાવતરૂ રચી અને જમીન માલિકને પોતાની જમીનમાં પગ ન મુકવા માટે કાવાદાવા કરી હેરાન કરવાનું…

Uncategorized
0

રાજ્યમાં ર૪ કલાકમાં ૧૩૮૦ કોરોનાના નવા કેસ સાથે ૧૪ દર્દીઓ મોતને ભેટયા

રાજયમાં કાળમુખો કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. જેના લીધે વધુ ૧૪ જિંદગીઓ કોરોના સામેની લડાઈ હારી ગઈ છે. જયારે છેલ્લા ર૪ કલાકમાં ૧૩૮૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે.…

1 46 47 48 49 50 513