ગાંધીનગર તા.૨૬ આજે સવારે ગુજરાત રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું કે રાજયમાં કુલ પોઝીટીવ કેસનો આંકડો ૪૩ ઉપર પહોંચી ગયો છે અને કોરોના વાયરસના કારણે વધુ…
નવી દિલ્હી તા.ર૬ – સુત્રોનાં જણાવ્યા મુજબ સરકાર ગરીબ- મધ્યમવર્ગ માટે ખાસ સહાય જાહેર કરી શકે છે. આ પેકેજની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. જે હેઠળ ૧૦ કરોડ ગરીબોના…
મુંબઈ તા. ર૬ ભારતના અર્થતંત્ર ઉપર અણધારી આફત આવી પડી છે. એક તરફ આર્થિક વિકાસ દર છેલ્લા ત્રણ કવાર્ટરની છ વર્ષમાં સૌથી નીચો હતો ત્યારે કોરોના વાયરસના કારણે વૈશ્ચિક મંદીની…
પ્રજાનાં જાન-માલની સલામતી તેમજ કાયદો અને તેની સ્થિતીની એટલે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતીનું યોગ્ય રીતે સંકલન કરવાની જવાબદારી જેઓનાં શિરે છે તેવું જૂનાગઢ શહેર જીલ્લાનું અને ગુજરાતભરનું પોલીસતંત્ર કુદરતી…
કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા…
(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી, તા. ૨૫ કોરોના વાયરસને કારણે વિશ્વભરના ૫૦થી વધુ દેશોએ લોકડાઉન જાહેર કરેલ છે. તેના કારણે લગભગ ૨૩૦ કરોડ લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. જેમા…
કોરોનાં મહામારીનો પ્રકોપ દેશ દુનિયામાં ફેલાઈ ગયો છે ત્યારે મેડીકલ નિષ્ણાંતો અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડ લાઈન પ્રમાણે કોરોનાનાં સંક્રામણથી બચવા માટે બે વ્યકિત વચ્ચે ૧ મીટર (૩ ફુટ)નું અંતર…
ર૧ દિવસનાં લોકડાઉન દરમ્યાન રાજયભરમાં અને જૂનાગઢ શહેર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ દૂધ, શાકભાજી, ફળફળાદી, દવાઓ, અનાજ કરીયાણું ચાલુ જ રહેશે. કોઈ નાગરીક ભાઈ-બહેનો આવી વસ્તુઓની ખરીદી માટે લાઈનો લગાવે નહી…