બોલબાલા ટ્રસ્ટના મેમ્બરો, કાર્યકરો અને દાતાઓની આગામી પ્રવૃત્તિઓ અંગે મીટીંગનું તા.૫-૧૧-૨૦૨૦, ગુરૂવારે સાંજે ૫ થી ૬ બોલબાલા જૂનાગઢ કાર્યાલય, સરદાર બાગ,મીરાનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ તકે મેમ્બરો માટે…
જૂનાગઢ તાલુકા વિવિધ કર્મચારી મંડળનાં પ્રમુખ મનુભાઈ ધાંધલને ગુજરાત રાજય નિવૃત કમર્ચારી મંડળમાં સલાહકાર સમિતિમાં ઠરાવથી નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને જૂનાગઢ મહાનગરપાલિકાનાં નિવૃત કર્મચારીઓ ચીમનભાઈ ડી. યાદવ, ખુશાલભાઈ…
જૂનાગઢનાં દોલતપરા દિપક પેટ્રોલ પંપની સામે કે.વી. મહેતા નગરમાં રહેતા સવજીભાઈ બાબુભાઈ રાઠોડે જૂનાગઢનાં સંજયભાઈ રબારી પાસેથી એકાદ વર્ષ પહેલા રૂા. ૭૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધેલ હોય અને જેનુ…
વંથલી તાલુકાનાં લુશાળા ગામે રહેતા એક પરિવારની સગીરવયની બાળા ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનવા પામેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે નરશી હરસીંગભાઈ નાયકા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૨,…
ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…
ર૪ ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે વિકાસનું નવું સ્વપ્નું લઈને આવ્યું અને વિકાસનાં સૂર્યોદય મનાતા ગિરનાર રોપ-વેનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને લઈને…
દેશની પહેલી સી-પ્લેન સુવિધા શરુ થતાની સાથે જ મુશ્કેલીઓનો સામનો કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સી-પ્લેનનું ઉદ્ઘાટન ૩૧મી ઓક્ટોબરે થયું હતું. આ સેવા રવિવારથી (૧…
ગિરનાર રોપ-વેની ટિકીટના ઉંચા ભાવના મુદ્દે રાજપૂત કરણી સેના અને ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રને આવેદન અપાયું છે. આ અંગે રાજપુત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું…