Monthly Archives: February, 2021

Breaking News
0

બજેટ પહેલા સોનાનાં ભાવમાં ઘટાડો, ૧૧ વર્ષનાં સોૈથી નીચલા સ્તરે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું સામાન્ય બજેટ ર૦ર૧ રજુ કરેલ છે. કોરોના સંકટની વચ્ચે નાણાંમંત્રીનાં આ બજેટથી દેશને ઘણી આશાઓ છે. લોકોને રાહતા પેકેજ સહિત તે તમામ જાહેરાતોની રાહ જાેવાઈ…

Breaking News
0

કોરોના મહામારી પૂર્વેનાં વિકાસ તરફ અર્થતંત્રની ગતી : આર્થિક સર્વેક્ષણમાં સ્પષ્ટ નિર્દેશ

ર૯ જાન્યુઆરીનાં રોજ રજૂ કરાયેલ આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે, ભારત નાણાંકીય વર્ષ ર૦રરમાં ૧૧ ટકાનો જીડીપી ગ્રોથ રેટ હાંસલ કરશે. બે આંકડામાં ગ્રોથ રેટ આવકાર્ય છે. સર્વેમાં જાે કે…

Breaking News
0

પાત્ર સ્ટાર્ટઅપને આવકવેરામાં રાહત અને અન્ય પ્રોત્સાહક લાભ

સ્ટાર્ટઅપ એટલે સામાન્ય પરીભાષામાં યુવાન અને તુલનાત્મક રીતે બિન અનુભવી ઉદ્યોગસાહસિકો દ્વારા નવતર વિચાર સાથે શરૂ કરવામાં આવતું સાહસ છે કે જેને મહત્વપૂર્ણ બિઝનેસ તકમાં ફેરવી શકાય. વડાપ્રધાને ઈનોવેશન, ટેકનોલોજી…

Breaking News
0

ગુજરાતમાં આજથી શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧નાં વર્ગોનો પ્રારંભ

ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીને લઈ ઘણા લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ થઈ રહી છે. જેમાં હવે આજથી રાજયભરની શાળાઓમાં ધો. ૯ અને ૧૧નાં વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ધો.૯ અને ૧૧ની ૩૬૪ શાળાઓમાં શૈક્ષણીક કાર્ય શરૂ કરવા તૈયારીઓનો આરંભ

રાજય સરકારએ આજ તા.૧લી ફેબ્રુઆરીથી ધો.૯ અને ૧૧ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવા તૈયારીઓ ચાલુ કરી દેવા શાળાના…

Breaking News
0

શહેર ભાજપ જૂનાગઢ દ્વારા મિડીયા વિભાગના કન્વીનર અને સહકન્વીનરની નિમણુંક કરાઈ

જૂનાગઢ મહાનગર ભાજપની યાદી જણાવે છે કે, પ્રદેશ ભાજપની સુચના અનુસાર જૂનાગઢ મહાનગર ભાજપના આઈટી વિભાગના કન્વીનર તરીકે જયભાઈ પઢીયાર અને સહકન્વીનર તરીકે યશિતભાઈ ટીટા અને અક્ષિતભાઈ મહેતાની નિમણુંક કરાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતની બોલાચાલીમાં હુમલો : બે સામે નોંધાતી ફરીયાદ

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અજીત ગેસ ગોડાઉનની પાછળ રહેતા જયુેન્દ્રસિંહ ઉર્ફે જાેયલો મંગળુભાઈ જાડેજા ઉ.વ.ર૯એ વિરમ ભગુભાઈ સોલંકી રહે. ૬૬ કે.વી. તેમજ નંદો ઉર્ફે નર આયર દોલતપરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદી…

1 53 54 55