ર૦ર૧નાં વર્ષનો આજે અંતિમ દિવસ છે અને આજનાં દિવસને થર્ટી ફર્સ્ટ પણ કહેવામાં આવે છે. વર્ષનો અંતિમ દિવસ અને નવા વર્ષનાં આગમનને વધાવવા માટે કાર્યક્રમો પણ થતા હોય છે. યુવા…
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે. અને છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જિલ્લામાં કોરોનાના નવા ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ સિટીમાં એક…
જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતાં પવન વચ્ચે ઠંડીની ભારે અસર થઈ છે. ઠારમાં જનજીવન ઠુંઠવાયું છે. દિવસભર સખ્ત ઠંડીનો અનુભવ લોકો કરી રહયા છે. જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં ઘણા…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…
ગરવા ગિરનારની પાવન ભૂમિમાં ગત કોરોના કાળ દરમ્યાન સ્વર્ગવાસ થયેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી લેઉઆ પટેલ મહિલા સમિતિ જૂનાગઢ દ્વારા જાેષીપરા કયાડાવાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ…
દર્શનીય દેવ સ્થાનો કે મંદિરોની અંદર સ્થાપિત કે ધરાયેલા મુખ્ય ઉપકરણો બહાર ન કાઢવાની ધાર્મિક માન્યતા બહાર સણોસરાના શ્રી દાનેવ આશ્રમને મળેલી ભેટથી ભાવિકો પ્રભાવિત થઈ રહ્યા છે. અહીંયા રાજસ્થાનના…
ઓખા-બેટ દ્વારકા વચ્ચે ૪.પ કિમી અરબી સમુદ્રની ખાડીમાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે રોજનાં અનેક શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે. પરંતુ આજે ખરાબ હવામાનથી ફેરી બોટ સર્વિસ બંધ હોવાથી યાત્રાળુઓ દર્શન…
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે ભાજપનાં કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરીને ભાવભર્યુ અભિવાદન કરાયું હતું. નીમાબેન આચાર્યના પરિવાર તરફથી ભગવાન શ્રી…
ડિસેમ્બર મહિનો અંતિમ ચરણમાં ચાલી રહયો છે અને ફકત ૪૮ કલાક નવા વર્ષને બાકી છે ત્યારે છેલ્લા એક અઠવાડીયા થયા સૌરાષ્ટ્ર – કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી તેમજ ઝાકળ…
કાપડ ઉપર જીએસટી દર વધારવાના વિરોધમાં જૂનાગઢનાં વેપારીઓ આજે તા. ૩૦મીએ અડધો દિવસ બંધ પાળીને તેમજ આવતીકાલ તા. ૩૧ ડીસેમ્બરનાં રોજ સાંજે બ્લેક આઉટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.…