Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો ગ્રાફ ઉંચકાતા આરોગ્ય તંત્રની તડામાર તૈયારીઓ

કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. સમગ્ર ગુજરાત રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહયો છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ છેલ્લા સપ્તાહથી પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૪૦…

Breaking News
0

સાળંગપુર : હનુમાનજી દાદાને સંગીતનાં વાદ્યોનો શણગાર

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ એકાદશી અને રર૦માં સ્વામીનારાયણ મંત્ર પ્રાગટય નિમિત્તે  તા. ૩૦-૧ર-ર૧ને ગુરૂવારનાં રોજ તબલા, હારમોનીયમ, વીણા, વાંસળી, બેંજાે, મંજીરા, ડ્રમ,…

Breaking News
0

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગનાં મહામંત્રી દિલીપભાઈ રવિયાની યાદી જણાવે છે કે, એસટી કર્મચારી મહામંડળ અમદાવાદના સ્વ. પ્રમુખ સતુભા ગોહિલની માસિક પુણ્યતિથિ નિમિત્તે એસટી કર્મચારી મહામંડળ અમદાવાદની સુચના મુજબ એસટી…

Breaking News
0

કોડીનારના પાંચ પીપળવા ગામે પાણીની પાઇપલાઇનમાંથી ૧૦ ફૂટ લાંબો અજગર પકડાયો

કોડીનાર ના પીપળવા ગામે કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ પી.એચ.ડોડીયાની વાડીમાં પાણીની લાઇનમાં અજગર દેખાતા આ બાબતની જાણ  આર.એફ.ઓ પટેલને કરતા તેઓ દ્વારા કોડીનારના રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડને વાકેફ કરતા તેઓ…

Breaking News
0

શ્રી વિઠ્ઠલેશ જયંતિના ઉપલક્ષ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર મેગા  કેમ્પ યોજાયો

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ તથા ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન સંચાલિત ત્રિમુર્તિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની મેડીકલ ટીમના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ તથા શ્રી વિઠ્ઠલેશ જયંતિના ઉપલક્ષ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ…

Breaking News
0

ખેડૂતપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. ક્લાસ-૧ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી ડીવાયએસપી તરીકે નિયુક્તિ મેળવી

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામના પ્રગતિશીલ ખેડૂત ઉદયસિંહ રામભાઈ ઝાલા અને લલીતાબેન ઉદયસિંહ ઝાલાની સુપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. દ્વારા તાજેતરમાં લેવાયેલી ક્લાસ-૧ની લેખિત અને મૌખિક પરીક્ષા પ્રથમ પ્રયત્ને…

Breaking News
0

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ૧૪ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જાેડાયા

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને શહેર કોંગ્રેસ સમિતીએ ટોપી પહેરાવી દીધી છે. આપના ૧૦ પુરૂષો અને ૪ મહિલા સહિત ૧૪એ ટોપી ફગાવી પંજા(કોંગ્રેસ) સાથે પંજાે મિલાવ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ…

Breaking News
0

પીપળીયા માધુપુર પાસેના કામઈધામ ખાતે શનિવારે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ માટે ચાલતી તડામાર તૈયારી

ખંભાળિયા પંથકમાં પીપળીયા માધુપુર પાસે આવેલ શ્રી કામઈધામ માતાજીના મંદિરે આગામી તા.૧-૧-૨૦૨૨ના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિત સાથે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ યોજાનાર છે જે અંગેની…

Breaking News
0

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સ્થાનિક તંત્રની બેદરકારી : ઉના સિવિલ હોસ્પિટલમાં ઉદ્‌ઘાટનની રાહમાં ઓક્સિજન પ્લાન્ટ

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો હતો. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવના કારણે મૃત્યું પામવાનો ડર સતાવી રહ્યો છે.…

Breaking News
0

જીએસટીનાં કમ્મરતોડ ભાવ વધારા સામે  જૂનાગઢમાં આવતીકાલે માંગનાથ રોડ વિસ્તારનાં કાપડનાં વેપારીઓ અડધો દિવસ બંધ રાખશે

તાજેતરમાં જ જીએસટીનાં પાંચ ટકાનું ચલણ હતું તેમાં વધારો કરી ૧ર ટકા કરવામાં આવતા તેના વિરોધમાં વેપારી વર્ગ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું એલાન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ માંગનાથ…

1 2 3 4 285