ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જેનાં ભાગરૂપે આજે જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સરકારશ્રીની વિવિધ…
જૂનાગઢ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે પરિણામે બપોરના સમયે ઠંડીની અસર ઘટી રહી છે. જાેકે, સવારના સમયે પવનની ઝડપ વધી જતા લોકોને બેઠા ઠારનો સામનો કરવો પડી…
જૂનાગઢ જીલ્લો તેમજ આજુ-બાજુનાં ત્રણ જીલ્લાનાં ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફ લાઈન પુરવાર થઈ રહેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સાચા અર્થમાં ગરીબ દર્દીઓ અને દરીદ્ર નારાયણ માટે આર્શીવાદ સાબીત થઈ…
વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી હવે…
ગીર સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીક ઉજવણી અંતર્ગત આરોગ્ય સેવાઓને વધુ મજૂબૂતી પ્રદાન કરતા કોડીનારના છારા અને વડનગર-૧ના સબ સેન્ડરનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉના ખાતેથી નવા મોબાઈલ હેલ્થ…
વંથલી-જૂનાગઢ રોડ ઉપર કોયલી ફાટક નજીક કારે બાઈકને ઠોકર મારતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે એકને ઈજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
ગીર સોમનાથ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતિના માર્ગદર્શન સાથે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ૭૨ જેટલા ખેડૂતોને કૃષિ, પશુપાલન, બાગાયત અને ફિઝરીઝ વિભાગની જુદી-જુદી યોજનાઓ…
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર – કચ્છમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વર્ષા થવાને કારણે જનજીવન ઉપર તેની અસર પહોંચી હતી. આજે રસ્તા ઉપર વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી…