Yearly Archives: 2021

Breaking News
0

ગાઢ ધુમ્મસ અને ભારે પવનને કારણે રોપ-વે સેવાને અસર

આજે જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળવર્ષા થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર ૯.૬ ડીગ્રી જેવું તાપમાન નોંધાયુ છે. વિશેષમાં ભારે પવનને કારણે…

Breaking News
0

કોરોનાનાં વધતા કેસોથી વાલીઓમાં ચિંતા, ઓનલાઈન શિક્ષણની માંગ પ્રબળ બની

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદી પાણી વહ્યા

આજે સવારે દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ દ્વારકા શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી વહેતા રસ્તાઓ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું હતું. દ્વારકાથી લઇ બેટ દ્વારકા સુધી કમોસમી વરસાદી છાંટા પડતા…

Breaking News
0

સાળંગપુર : હનુમાનજી મહારાજનું ભવ્ય રાજાેપચાર પૂજન, પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.ર૭/૧ર/ર૦ર૧ને સોમવારના રોજ ભવ્ય રાજાેપચાર પૂજન-અર્ચન કરવામાં આવેલ અને પૂજન અંતર્ગત પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક કરવામાં…

Breaking News
0

જુની પેન્શન યોજના શરૂ કરવા, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષક વિરોધી જાેગવાઇઓ દુર કરવા સહિતના મુદે ગીર સોમનાથ શિક્ષક સંઘે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા તળે વેરાવળમાં જીલ્લા શિક્ષક સંઘ સાથે જાેડાયેલા શિક્ષકોએ કોવિડના પ્રોટોકોલ મુજબ ધરણા યોજી જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના શિક્ષકોના ૧૦ જેટલા પ્રશ્નોનું સત્વરે…

Breaking News
0

વેરાવળ ભાજપ લઘુમતી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે તુરક જમાત હોલ ખાતે ગેસ કીટ વિતરણ કરાયું

પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ નિમિત્તે વેરાવળ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈમરાન પંજા અને ટીમ દ્વારા તુરક સમાજની વંડીમા ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કીટ વિતરણ કરવામાં આવેલ…

Breaking News
0

કેશોદમાં ખેડૂતે ત્રણ વિઘામાં બે જાતના સુર્યમુખીનું કર્યુ વાવેતર

કેશોદ તાલુકાના ટીટોડી ગામના મુળ વતની હાલ કેશોદમાં રહેતા ખેડૂત ભરતભાઇ નસીત વર્ષોથી સજીત ખેતી કરી રહ્યા છે. કેશોદમાં અન્ય ખેડૂતોના ખેતરો સાંખે રાખી, ફુલઝાડ, શાકભાજી સહિતના વિવિધ વાવેતર કરી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનાં જન્મદિવસની શિક્ષણ પરિવારે ઉજવણી કરી

ગઈકાલે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનો જન્મદિવસ જૂનાગઢ શિક્ષણ પરિવાર સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ફક્ત પોતાના પરિવાર સાથે જન્મ દિવસ ઉજવવાના બદલે પોતાના પરિવાર ઉપરાંત શિક્ષણની જિલ્લાની મુખ્ય ચાર…

Breaking News
0

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ઉનામાં આરોગ્ય વિભાગ દ્વારા સાયકલ રેલી યોજાઈ

આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ ઉના દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત ચળવળ વિષે લોકોમાં જાગૃતિ લાવવા ઉના તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪૨…

Breaking News
0

દ્વારકાનાં પૂર્વ પ્રાંત અધિકારીનો જામીન ઉપર છુટકારો

ત્રણ લાખની લાંચ કેસમાં એ.સી.બી.ના હાથે ઝડપાયેલા દ્વારકાના પૂર્વ પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો બે માસ બાદ જામીન ઉપર છુટકારો થયો છે. આશરે બે માસ પૂર્વે એ.સી.બી.ના હાથે ત્રણ લાખની લાંચ…

1 2 3 4 5 6 285