૧૫થી ૨૨ હજાર રૂપિયામાં બોગસ જીઆરડી કાર્ડ બનાવી દેનારી ગેંગ ઝડપાઇ. તોડપાણી માટે યુવકોએ કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવતા અસલાલી પોલીસે ગુનો નોંધી સાતેય લોકોની ધરપકડ કરી. જેમાં પાંચ લોકો…
ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે ‘આરોગ્ય સુપ્રીમ’ નામની એક વ્યાપક આરોગ્ય વીમા યોજના શરૂ કરી છે. આમાં, ગ્રાહકો પાસે સંપૂર્ણ આરોગ્ય વીમા કવચ રહેશે. જેમાં તેમને ૫…
રાજ્યભરમાં રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ગરીબ તેમજ વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળામાં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે ધોરણ ૧ માં ઓનલાઈન પ્રવેશ પત્રો ભરીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.…
ગુરૂવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યુરિટીસના અનુસાર મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનું ૯ રૂપિયાના સામાન્ય વધારા…
માંગરોળનાં વલ્લભગઢ નેસ વિસ્તારમાં રહેતા હરસુરભાઈ દેવસુરભાઈ માલીયા (ઉ.વ.રર)એ કોઈ અગમ્ય કારણસર પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી…
ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રહેતા દિનેશભાઈ ઘુસાભાઈ રામાણી ઉ.વ.૪૭એ ચણાકા ગામનાં ધીરૂભાઈ ટપુભાઈ વઘાસીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી તથા ફરીયાદીની જમીન બાજુ બાજુમાં હોય,…