Monthly Archives: July, 2021

Breaking News
0

ભવનાથ હીટ એન્ડ રન કેસમાં કમાન્ડોએ હાથ ઉંચો કરી ઈશારો કર્યો હોવા છતાં તરૂણે ઠોકર મારી

જૂનાગઢમાં ભવનાથમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળેલા પીએસઆઈને ૧૪ વર્ષનો તરૂણ પોતાની કારની ઠોકર મારીને નાસી ગયેલ હતો. જેમાં પીએસઆઈનું મૃત્યું નીપજયું હતું. બાદમાં પોલીસે ગણતરીની કલાકોમાં આ તરૂણને ઝડપી ગુનો દાખલ…

Breaking News
0

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતગર્ત ૩૩ જીલ્લાનાં ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની એન.ડી.એ. સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર૯મી મે એ જાહેર થયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી વિજય…

Breaking News
0

સુરત, સુરેન્દ્રનગર અને ખેડાના સાંસદ સાથે મોદી કેબિનેટમાં ગુજરાતનાં કુલ સાત સાંસદોનું પ્રતિનિધિત્વ

ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી ગૃહમંત્રી ધરાવતા મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતના ત્રણ નવા સાંસદોને સ્થાન મળતા મોદી કેબિનેટમાં કુલ ગુજરાતી સાંસદોની સંખ્યા ૭ થઈ ગઈ છે. નવા ત્રણ સાંસદોમાં સુરત લોકસભાના…

Breaking News
0

દુધમાં ભાવ વધારાથી ગ્રાહકો માથે વાર્ષિક ૭૨૦ કરોડ રૂપિયાનો બોજાે, પણ પશુપાલકો/ખેડૂતોને એક રૂપિયાનો પણ ફાયદો નહીં : અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ર્નિદયી ભાજપ સરકાર એકબાજુ લોકોને મોંઘવારીના ડામ આપી લૂંટી રહી છે, પરંતુ સામે પશુપાલકો અને ખેડૂતોને ઠેંગો બતાવી રહી છે.…

Breaking News
0

આરટીઓના ધક્કા નહીં ખાવા પડે જલદી લર્નિંગ લાઈસન્સ માટે મોબાઈલમાં ટેસ્ટ આપી શકાશે

ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ધક્કા ખાવા પડે છે, પરંતુ, ઓગસ્ટથી આ ધક્કા ખાવાથી આઝાદી મળી શકે છે. એટલે લર્નિંગ લાઈસન્સ માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ કે પછી એક્ઝામિનેશન સેન્ટર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો ૧ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત ૧ કેસ નોંધાયો છે. જેમાં માળીયા હાટીનામાં ૧ કેસનો સમાવેશ થાય છે.  જયારે ૭ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર, જૂનાગઢ…

Breaking News
0

ગિરમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ રામભરોસે

વન્ય જીવોની સલામતી માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા હોવાનાં અહેવાલો અવાર-નવાર જાહેર કરવામાં આવે છે. સત્તાવાર રીતે પણ આ અંગેની પ્રેસનોટો જારી થતી હોય છે અને સબ સલામત હોવાનું…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં આરોગ્ય વિભાગનાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ વિવિધ માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું

જૂનાગઢ જિલ્લાનાના આરોગ્ય વિભાગના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગો તેમજ પોતાને મળતા પગાર વિષયક બાબતોમાં થતું શોષણ અટકાવવા માટે જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ તથા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં…

Breaking News
0

ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ટોચ ઉપર હશે

કોવિડ-૧૯ની વિનાશક બીજી લહેર દરમ્યાન દેશભરમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા તેના ફકત એક મહિના પછી આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. કે આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં આ મહામારીની…

Breaking News
0

બિલખામાં  જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ૧૧માં એટીએમનું ઉદઘાટન કરતા પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા

બિલખા ખાતે જૂનાગઢ  જિલ્લા સહકારી બેંકના ૧૧ માં એટીએમ મશીનનો પ્રવાસન મંત્રી  જવાહભાઈ ચાવડાએ પ્રારંભ કરાવ્યો હતો.  બિલખા સ્થિત જિલ્લા સહકારી બેંકની શાખા પાસે આ એટીએમ મશીન કાર્યરત  કરવામાં આવ્યું…

1 11 12 13 14 15 18