Monthly Archives: July, 2021

Breaking News
0

ડેમમાંથી સિંચાઇ વિભાગે પાલીકાની જાણ બહાર પાણીનો જથ્થો છોડી દેતા વેરાવળમાં જળસંકટ સર્જાયું

વેરાવળ સોમનાથ જાેડીયા શહેરના લોકોની કમનસીબી કહો કે જે કહો પાલીકા તંત્રની અણઘડ બેદરકારીભર્યા વહીવટના કારણે ૨ લાખની પ્રજા છેલ્લા દસ દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. તો…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં ઢેલાણા ગામે મહિલાની કરપીણ હત્યા : આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

માંગરોળથી ૭ કિમી દૂર આવેલા ઢેલાણા ગામે રહેતા અને મજુરીકામ કરતા નરેન્દ્રભાઈ સોલંકી તથા પરિવારના બીજા પુરૂષો કામ ઉપર ગયા હતા. ત્યારે બપોરે ૨ વાગ્યાના અરસામાં ઘરમાં આરામ કરી રહેલી…

Breaking News
0

માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ ર્નિમળસિંહ ચુડાસમાની ઓચિંતી મુલાકાત લેતા આપના નેતા ઈશુદાન ગઢવી, ગરમાવો

માણાવદરમાં પ્રજાપતિ સમાજ ખાતે જન સંવેદના કાર્યક્રમ યોજાયેલ હતો. માણાવદર તાલુકા તેમજ શહેરમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જાેડાયેલ હતા. તેમજ પાલિકાનાં પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાની આપનાં નેતા ઈશુદાન ગઢવીએ…

Breaking News
0

જૂનાગઢના અધિક નિવાસી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા એલ.બી. બાંભણીયા

જૂનાગઢના અધિક નિવાસી કલેક્ટર તરીકે એલ.બી. બાંભણીયાએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. ગોધરાથી બદલી થઇને અવેલા એલ.બી. બાંભણીયાએ ગોધરા ૧ વર્ષ અને બનાસકાંઠામાં ૪ વર્ષ અધિક નિવાસી કલેકટર તરીકે પ્રશંસનીય…

Breaking News
0

જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાઈ

કેશવ ક્રેડીટ તથા સહકાર ભારતી જૂનાગઢ દ્વારા તા.૩/૭/ર૦ર૧ને શનિવારના રોજ પ્રેરણાધામ ભવનાથ ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર દિન ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેશવ ક્રેડીટ સોસાયટીના ચેરમેન છગનભાઈ પેથાણી, સહકાર…

Breaking News
0

સ્કૂલો દ્વારા પુરી ફી વસુલવામાં આવી રહી હોય વાલી મંડળમાં સરકાર સામે ભારે નારાજગી

કોરોના મહામારીના કપરા કાળમાં રાજ્યમાં સવા વર્ષ જેટલા સમયથી શાળાઓ બંધ જેવી હાલતમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ થકી અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. કોરોનાની અસર અનેક ધંધા-રોજગાર અને સેવાઓ ઉપર થતાં…

Breaking News
0

કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રાજ્યભરમાં ૭ થી ૧૭ જુલાઈ સુધી જનચેતના અભિયાન

ભાજપ સરકારના શાસનમાં મોંઘવારી અને ભાવવધારાને કારણે પ્રજા પાયમાલ થઈ રહી છે. પેટ્રોલ ડીઝલ રૂા.૧૦૦ની નજીક પહોંચી ગયું છે. ગેસ સિલિન્ડર રૂા.૮પ૦, તેલ રૂા.રપ૦૦નો ડબ્બો પહોંચી ગયો છે. ત્યારે મંદી,…

Breaking News
0

ઉના : ખત્રીવાડાનાં ગ્રામજનોએ વાવઝોડાની સહાય ન ચૂકવાતા પંચાયત કચેરીને ઘેરાવ કર્યો

તાઉતે વાવાઝોડાએ દરીયાઇ કાંઠાના ૪ હજાર વસ્તી ધરાવતા ખત્રીવાડા ગામના શ્રમીક વર્ગના ગ્રામજનોને ભારે નુકશાની બાદ પણ ઘર વખરી સહાય નહીં ચૂકવાતા સમગ્ર ગામના લોકો આજે ઉના તાલુકા પંચાયત કચેરીમાં…

Breaking News
0

જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા જુલાઇ મહિનામાં ઓનલાઇન ભરતી મેળા યોજાશે

જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા જુલાઇ મહિનામાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં રોજગારવાંચ્છુ યુવાનોને વિમા સલાહકાર, સ્યેર પ્રમોટર, ફીલ્ડ ઓફિસર, સેલ્સ એન્ડ માર્કેટીંગમાં કામ કરવાની તક…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ૨ કેસ 

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા છે. જેમાં માળીયા હાટીના ૧ અને વિસાવદરમાં ૧નો સમાવેશ થાય છે.  જયારે ૧૧ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૪,…

1 12 13 14 15 16 18