જૂનાગઢની સેવાભાવી સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ લોકોના મૃતક સ્વજનોના મોક્ષાર્થે તેમના અસ્થિને હરિદ્ધાર ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે અસ્થિ વિસર્જન થઇ શક્યા ન હતા. ત્યારે…
ગુજરાત રાજ્યના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ ર૦૦૯થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભોૈતિક-સામાજિક આંતરમાળખાકીય સુવિધા…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૨ કેસ નોંધાયા છે. જેમાં માળીયા હાટીના ૧ અને માણાવદરમાં ૧નો સમાવેશ થાય છે. જયારે ૨૧ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર,…
જુન માસમાં સરેરાસ વરસાદ ર થી પ ઈંચ જેવો જૂનાગઢ અને સોરઠ પંથકમાં પડયો છે અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયેલ છે. સામાન્ય કરતા પણ ઓછો વરસાદ પડયો…
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓને…
જૂનાગઢ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા તાજેતરમાં ફોજદારોની અરસ પરસ બદલી કરેલ હતી જેમાં કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એમ.સી. ચુડાસમાને ભવનાથ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ કેશોદ ખાતે…
બાંટવા પોલીસ સ્ટેશનમાં ર૦ર૦ની સાલમાં મોટરસાઈકલ ચોરીનો બનાવ બનવા પામેલ હતો. આ દરમ્યાન ર૭-૬-ર૦ર૧નાં રોજ બાંટવાનાં પીએસઆઈ પી.એસ. ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એવી હક્કીત મળી કે, ચોરાયેલ…
ધોરાજી નજીક આવેલ તોરણીયાનાં નકલંકધામ ખાતે અષાઢી બીજ અને ગુરૂપૂર્ણિમાની ઉજવણીનાં કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. ધર્મભૂષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરૂશ્રી કરશનદાસ બાપુએ જણાવ્યું હતું કે કોરોના મહામારીનાં કારણે આગામી…