પરમ પાવની અલકનંદા, ભાગીરથી અને ગંગાજીના તટ ઉપર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમાં દિવસે અહીં સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ પણ ઉપસ્થિત હતો.…
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં દર્શને ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પધાર્યા હતા. આ તકે પ.પૂ.કોઠારી વિવેકસાગરદાસજી તથા શાસ્ત્રી સ્વામિ હરીપ્રકાશદાસજીએ તેમને આર્શિવાદ પાઠવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ આજે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત ૮૪ બ્રાહ્મણનાં આગેવાનો દ્વારકાનાં…
યાત્રાધામ દ્વારકામાં ૨ જુલાઈ ૨૦૨૧ના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત દ્વારા શ્રીજીને અંદાજે ૩૦ ગ્રામ સોનાની અલ્કાવલી અર્પણ કરવામાં આવી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography…
આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આપના કાર્યકરો ઉપર હુમલો થવાની ઘટના સામે આવી હતી. ગઈકાલે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ઉપર વિસાવદરના…
જૂનાગઢ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન ઉપરના ફરાર આરોપીઓને ડ્રાઈવ દરમ્યાન…
વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ અને ધુધવતા સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧પ૧ ફુટ ઉંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે તેવી સિસ્ટમ…