આપણું જૂનાગઢ શહેર અને તેનાં માનવીઓ તેમની અદભૂત કલાકૌશલ્ય, વિશેષતાઓને કારણે જૂનાગઢ સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત તેમજ દેશ-વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે અને હજુ પણ બનતા રહેશે ત્યારે જૂનાગઢ…
ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતા જૂનાગઢનું મ્યુઝીયમ એક ઘરેણું છે, જૂનાગઢનું ગૌરવ છે. આ મ્યુઝીયમને પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરી લોકો માટે વિશેષ આકર્ષણ ઉભુ કરાશે. જિલ્લા કલેક્ટર રચિત રાજે…
જયારથી અનલોકની પ્રક્રિયા દરમ્યાન જાહેર ફરવાલાયક સ્થળો અને પ્રવાસન સ્થળોએ જવાની છૂટ મળી છે ત્યારથી જૂનાગઢ સહિત ગુજરાતભરમાં આવેલા ફરવાલાયક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસી જનતા ઉમટી રહી છે. આ દરમ્યાન…
રાજયના ફીશના નિકાસકારોને ચીની તંત્ર દ્વારા થઇ રહેલ કનડગત અને ગત સીઝનમાં ભારતીય નિકાસકારોએ નિકાસ કરેલ ફીશના માલની અંદાજે ૩૬ કરોડથી વધુ રકમ ફસાઇ ગયેલ હોય જે અંગે ત્યાંનુ તંત્ર…
વન વિભાગ દ્વારા ગિરનાર ફરતેની ૩૬ કી.મી.ની દૂધ ધારા પરીક્રમાને મંજુરી આપતા ૬૦ વર્ષ જુની આ પરંપરા જળવાઈ રહી છે. આજે સવારે વિશ્વ હિન્દુ પરીષદનાં મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને ભાવિકોએ…
રાજકોટના યુવા મેયર પ્રદીપ ડવે સહપરિવાર સોમનાથ મહાદેવ તેમજ ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણને શીશ ઝુકાવ્યું હતું. આ તકે આહીર સમાજના અગ્રણી અને વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણ સોલંકી, જિલ્લા…
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગઈકાલે રવિવારની મોજ માણવા લોકો ઉમટી પડયા હતા. કોરોનાનું સંક્રમણ ઘટતા કોરોના ધીમો પડવા લાગ્યો છે ત્યારે લોકો પણ પ્રવાસન સ્થળોએ મુલાકાત લઈ આનંદ લઈ રહ્યા…
દ્વારકા શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચના નિયમ અને સિઝન મુજબ ૧ જૂન થી ૩૧ ઓગષ્ટ સુધી બીચમાં નહાવાની સખ્ત મનાઈ છે. કારણકે હાલ દરીયામાં ખુબ વધુ કરંટ હોય છે. જેના કારણે…
જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા, પી.આઇ. આર.જી. ચૌધરી, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ આર. કે. સાનિયા, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ…
સાધુ સમાજની દીકરી ક્રિષ્નાબેન શૈલેષગીરી ગોસ્વામીએ કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવી દીધી હોય આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૪-૭-૨૦૨૧ને રવિવારના રોજ અંબિકા ચોક, સુશીલાબેન છોટાલાલ સત્સંગ હોલ ખાતે દાતાઓના…