Monthly Archives: July, 2021

Breaking News
0

ગુજરાતની બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં નવા પરિપત્રનાં આધારે અધ્યાપક સહાયકની ભરતીમાં ગોઠવણની આશંકા : કોંગ્રેસ

ગુજરાત રાજયની યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં વિવિધ વિદ્યાશાખામાં અલગ અલગ વિષયોના અધ્યાપકોની ચાલી રહેલી અધ્યાપક સહાયક ભરતી પ્રક્રિયામાં નવા પરિપત્રના આધારે ભરતી કરવાનું રાજય સરકારે નક્કી કર્યું હોવાથી કોંગ્રેસે…

Breaking News
0

સી-પ્લેન ૮ મહિનામાં ૮ દવિસ પણ ન ચાલ્યું : અર્જુન મોઢવાડિયા

અમદાવાદથી કેવડિયા વચ્ચે એક નવેમ્બર ૨૦૨૦થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી. પરંત ુઆ સી-પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થઈ છે. આ અંગે માહિતી આપતા…

Breaking News
0

વડાપ્રધાન મોદી આવતીકાલે  સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે, ૧૦૦ દિવસમાં અલગ-અલગ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે. યુપીના પ્રવાસ દરમ્યાન તે અલગ-અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ…

Breaking News
0

આરએસએસ દેશભરમાં મુસ્લિમ વિસ્તારોમાં પોતાની શાખાઓ શરૂ કરશે

ચિત્રકૂટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે. આ દરમ્યાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્ત્વના ર્નિણયો લેવાની સાથે સાથે રાજનીતિ ઉપર પણ ચર્ચા થઈ હતી. આ…

Breaking News
0

આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના કર્મચારીઓને ૨૫,૦૦૦ ઇલેકટ્રીક વાહનો આપશે, ગુજરાત પણ અનુસરણ કરે

રાજ્યમાં ઇલેકટ્રીકને પ્રોત્સાહન આપવા માટે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં ૨૫,૦૦૦ ટુ-ઇલેકટ્રીક ટુ-વ્હીલર પૂરા પાડવા માટે કેન્દ્ર સરકાર સાથે એક કરાર કર્યો છે.આ ઇલેકટ્રીક વાહનો આંધ્રપ્રદેશના સરકારી કર્મચારીઓને આપવામાં આવશે અને જરૂર…

Breaking News
0

કેરળ-મહારાષ્ટ્ર સહિત ૧૧ રાજયોમાં કોરોનાનાં નવા કેસો નોંધાયા એ ચિંતાનો વિષય : સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ચેપ હજી ઝડપથી વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દેશમાં ચેપના…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાના ફકત બે જ કેસ

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બેજ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૧ કેસ અને માણાવદરમાં ૧ કેસનો સમાવેશ થાય છે. જયારે ૩ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ…

Breaking News
0

આગામી તા. ૧૧ જુલાઈ રવિવારથી ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઓનલાઈન ભાગવત સપ્તાહનો પ્રારંભ

સંતોની પાવનકારી ભૂમિ ગણાતા ભવનાથ તિર્થ ક્ષેત્ર કે જયાં સિધ્ધ પુરૂષોનાં દર્શનનો લાભ ભાવિકોને મળે છે અને ધામિર્ક કાર્યક્રમો પણ યોજાતા રહે છે આવું જ એક ભકતજનો માટે આસ્થા અને…

Breaking News
0

જૂનાગઢમાં સવારે ઝાપટું : હવામાનમાં પલટો : આગામી ૨ દિવસ બાદ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રનાં કેટલાક વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવન વ્યકત કરતી હવામાન વિભાગની આગાહી છે. દરમ્યાન આજે સવારે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં હવામાનમાં પલ્ટાની સાથે વરસાદનું ભારે ઝાપટું પડી…

Breaking News
0

અનલોકની પ્રક્રિયામાં મળી વિશેષ છુટ : મુખ્યમંત્રીની અધ્યક્ષાતામાં કોર કમિટીની બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂર્નઃ સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા…

1 7 8 9 10 11 18