ભવનાથ તળેટી ખાતે આવેલા સિધ્ધસંત ગુરૂગોરક્ષનાથ આશ્રમ ખાતે ગત રવિવારથી ગિરનારી ભાગવત કથાનો ઓનલાઈન શુભારંભ થયો છે. જાણીતા ભાગવતાચાર્ય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને અને તેઓનાં સ્વમુખે સેવકગણ, શ્રોતાઓને રસપાન કરવામાં…
વર્તમાન સમયમાં ધર્મશ્રધ્ધા મજબુત હોવી જરૂરી છે અને સંયમથી જ કોરોનાનું ત્રીજું મોજુ ખાળી શકાશે તેમ ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું. જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ ખાતે ચાલી રહેલી ગિરનારી…
દ્વારકામાં ભગવાન દ્વારીકાધીશ બીરાજમાન છે, તેનો પ્રત્યક્ષ પરચો તારીખ ૧૩-૭-૨૦૨૧ના લોકોએ જાેયો હતો. ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાએ દ્વારકા પંથકમાં પધરામણી કરી હતી અને ગાજવિજ સાથે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.…
ગરવા ગિરનાર ક્ષેત્રમાં હાલ મેઘરાજાની કૃપા વરસી રહી છે તેવા વિસ્તારોમાં પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે લોકો ગિરનારની મુલાકત લઈ રહ્યા છે અને આનંદ અનુભવી રહ્યા છે.…
માંગરોળમાં રવિવારે મધરાત બાદ સારો વરસાદ વરસતા સવાર સુધીમાં એક ઈંચ પાણી પડ્યું હતું. સવારે વરસાદ રોકાતા ફરી બફારાનો અનુભવ થયો હતો. જાે કે સવારથી સાંજ સુધીમાં વધુ અઢી ઈંચ…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવતીકાલથી ધો. ૧૦-૧રના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે જે અંગેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં…
ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા દ્વારા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. ૭૭ પીએસઆઈની થયેલી બદલીમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અધિકારીની પણ બદલીઓ થઈ છે. આ અંગેની મળતી…