જૂનાગઢ તાલુકા પોલીસે ઈવનગર ગામે જુગાર અંગે દરોડો પાડતા એક મહિલા સહિત સાતને રૂા.૧૪,પ૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે અને તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.…
કુતિયાણાના તાલુકાના ગઢવાણા ગામનાં ચંદુભાઈ મુળુભાઈ સોલંકી ઉ.વ.૩૭ તા. રપનાં રોજ સવારે ૧૦ કલાકે કોડવાવ ગામે સામુદ્રી નદી પાર કરવા જતાં પાણીના પુરમાં તણાઈ જતા તેમનું ડુબી જવાને કારણે મૃત્યું…
રાજકોટનાં કાલાવડ રોડ ઉપર સ્વીમીંગ પુલ પાસે રહેતા અને મુળ બાંટવાનાં જગમાલભાઈ વાઘજીભાઈ હેરમાએ રામસિંહ વાઘજી હેરમા, અમિતસિંહ રામસિંહ હેરમા, કોન્ટ્રાકટર કરશનભાઈ વગેરે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે…
દ્વારકાના એક પરિવારની સવા ચૌદ વર્ષની વયની પુત્રી પોતાના ઘરેથી ભેદી સંજાેગોમાં લાપત્તા બનતા અને એક શખ્સના પણ સગડ નહીં મળતા તરૂણીના પિતાએ આ શખ્સે જ પોતાની પુત્રીનું અપહરણ કર્યાની…
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગઈકાલે દીપડો આવ્યો હોવાની વ્યાપક જાેર પકડ્યું હતું. જાેકે આ અંગેની તપાસમાં અહીં તે જંગલી કૂતરો હોવાનું ખુલતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર…
નેશનલ સિક્યોરિટી એજન્સીના વ્હિસલ બ્લોવર એડવર્ડ સ્નોડેને પેગાસસ પ્રોજેક્ટ ઉપર પોતાની પ્રારંભિક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે તે સિક્યોરિટી પ્રોજેક્ટ નથી. તેના દ્વારા કોઇ રક્ષણ પૂરૂ પાડવામાં આવતું નથી. તેઓ કોઇ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કિસાનો માટેની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એક મોટી ગરબડનો ખુલાસો થયો છે. સરકારે સ્વયં આ વાત સ્વીકારી છે. કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન…
યુ-ટ્યૂબે મંગળવારે કહ્યું કે, તે ભારતીય વીડિયો ઈ-કોમર્સ પ્લેટફોર્મ સિમસિમને હસ્તગસ્ત કરશે, જેનો ઉદ્દેશ્ય નાના વ્યવસાયો અને વિક્રેતાઓને નવા ગ્રાહક સુધી પહોંચાડવાની મદદ કરવાનો છે. ગૂગલે એક બ્લોગપોસ્ટમાં કહ્યું કે,…
રાજય સરકાર ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ અપનાવવા અને સરકારી સહાયનો લાભ લેવા મસમોટી જાહેરાતો કરે છે. પરંતુ ખેડૂતો સહાયનો લાભ લેવા જયારે સરકારની નોડલ એજન્સીમાં જાય છે. ત્યારે આંટીઘુંટીવાળી કાગળ…
જૂનાગઢ સહિત સોરઠ પંથક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લો-પ્રેસર સીસ્ટમ કાર્યરત થઈ છે ત્યારે મેઘાવી માહોલ વચ્ચે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં ગઈકાલે દોઢ થી ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. ગઈકાલે સાંજનાં…