Monthly Archives: July, 2021

Breaking News
0

દોઢ માસ અગાઉ એએસપીએ વડોદરા ઝાલાના દરીયા કિનારે દરોડો પાડી રેતી ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યાના કિસ્સામાં ૧૬,૧૦૭ મેટ્રીકટન રેતી ચોરી થઇ હોવાનો ઘટસ્ફોેટ થયો

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના દરીયા કિનારે સ્મશાન ઘાટ વિસ્તારમાંથી ઘણા લાંબા સમયથી તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક રેતી ચોરી થતી હતી. દરમ્યાન દોઢ માસ પૂર્વે મધ્યરાત્રીએ…

Breaking News
0

ગરવા ગિરનારની ગોદમાં સોૈરાષ્ટ્ર-કચ્છ વાલ્મીકી સમાજની બિનરાજકીય ચિંતન બેઠક સંપન્ન થઈ

સમસ્ત વાલ્મીકી સમાજ જૂનાગઢ દ્વારા તા.રપ-૭-ર૦ર૧નાં રોજ ગરવા ગિરનારની ગોદમાં ઐતિહાસીક નરસૈયાની નગરીમાં કૈલાસફાર્મ ખલીલપૂર રોડ ખાતે સવારનાં ૧૦ થી ૬ સુધી સોૈરાષ્ટ્ર-કચ્છ વાલ્મીકી સમાજની એક બિનરાજકીય ચિંતન શિબીરનું આયોજન…

Breaking News
0

આવતીકાલે લોહાણા રઘુવંશી સમાજની નાગપંચમી

તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે ત્યારે આવતીકાલે લોહાણા રઘુવંશી સમાજની નાગપંચમીનું પર્વ હોય સવારથી જ નાગદેવતાનાં મંદિરે પૂજન-અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં તેમજ…

Breaking News
0

સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ દ્વારા વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો

સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ અને હાટકેશ હોસ્પિટલ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૭-ર૦૨૧ના રોજ  વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જૂનાગઢના ન્યુરોફિઝીશયન, આંખ, કાન, ગળા, સ્કીન સ્પેશ્યાલીસ્ટ,…

Breaking News
0

સંસ્કાર ભારતી દ્વારા ગુરૂપૂર્ણિમાનાં અવસરે નટરાજ પૂજન અને ગુરૂ વંદનાનો કાર્યક્રમ યોજાયો

ગત તારીખ ર૪ જુલાઈ જૂનાગઢ સ્થિત સપ્તક સંગીત વિદ્યાલયનાં સગીત ખંડ ખાતે રાષ્ટ્રીય સંસ્થા સંસ્કાર ભારતી જૂનાગઢ સમિતિ દ્વારા હિન્દુ પરંપરાનાં પાવન પર્વ ગુરૂપૂર્ણિમા ઉત્સવ અંતર્ગત સર્વે કલાનાં ગુરૂ સદાશિવ…

Breaking News
0

આસી. પ્રોફેસર અજય સી.ટીટાનું સન્માન કરાયું

માનવ સેવા સમાજ અને રાષ્ટ્રીય સેવાના ભાવ સાથે કોરોનાના કપરા કાળમાં સેવા કરનાર જૂનાગઢના સામાજીક કાર્યકર આસી. પ્રોફેસર અજય સી. ટીટાનું ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે પાવન ગુરૂપુર્ણિમાના દિવસે આંતરરાષ્ટ્રીય…

Breaking News
0

ઓગસ્ટમાં પ્રથમ ધો.-૬થી ૮ અને ત્યારબાદ ૧થી પના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા

ગુજરાત રાજયમાં કોરોનાએ હાહાકાર સર્જયા બાદ છેલ્લા કેટલાક સમયથી સતત કેસો ઘટતા પરિસ્થિતિ જાણે થાળે પડી રહી હોય તેમ જણાય છે. ત્યારે રાજય સરકાર હવે લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે તબક્કાવાર…

Breaking News
0

ગુજરાત કોરોનાના ડેલ્ટા અને કપ્પા એમ બે-બે વેરિયેન્ટનાં કેસો સામે આવતાં સરકાર ‘સચેત’ બની

ગુજરાત રાજ્યમાં કોરોનાના સતત કેસો ઘટતા જળવાઈ રહેલી રાહતજનક સ્થિતિ વચ્ચે હવે કોરોનાના નવા બે-બે વેરિયેન્ટ દેખાતા ફરીવાર તંત્રની દોડધામ શરૂ થઈ જવા સાથે ચિંતા વધી જવા પામી છે. આ…

Breaking News
0

ગેરકાયદેસર બાયોડીઝલ વેંચાણના કુલ ૨૫૦ ગુના દાખલ કરી કુલ ૪૧૪ આરોપીઓની ધરપકડ કરાઈ

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે બાયોડીઝલનું ગેરકાયદેસર વેંચાણ થતું હોવાનું ધ્યાને આવતાં સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ છે. જે…

Breaking News
0

કાનૂની નિષ્ણાંતો કહે છે કે, સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારને સુરક્ષિત રાખવા માટે પેગાસસ જાસુસી વિવાદમાં હસ્તક્ષેપ કરવો જાેઈએ

પેગાસસ સ્પાયવેર વિવાદમાં કેન્દ્ર સરકાર કોઈ તપાસ શરૂ કરવા માટે સ્પષ્ટ રીતે તૈયાર નથી, તેથી અમુક કાનૂની નિષ્ણાંતોનો મત છે કે, સુપ્રીમ કોર્ટે જાતે જ આ મુદ્દો હાથમાં લેવો જાેઈએ…

1 4 5 6 7 8 18