Yearly Archives: 2021

Breaking News
0

JEEની ૧૫-૧૮ માર્ચે અને ૨૭-૩૦ એપ્રિલે દ્વિતીય પરીક્ષા યોજાશે

જેઈઈ મેઈનની પરીક્ષા આ વર્ષે બેને બદલે ચાર વખત લેવામાં આવનાર છે ત્યારે ફેબુ્રઆરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બીજી, ત્રીજી અને ચોથી પરીક્ષાની તારીખો જાહેર કરાઈ…

Breaking News
0

આરોગ્ય, શિક્ષણ અને રોજગારીને વેગ આપતું તમામવર્ગ માટે લાભદાયક બજેટ : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કોરોનાના સમય દરમ્યાન ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યુ હતું. જેને કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ, અને વોટરવેઝ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રી…

Breaking News
0

મુખ્યમંત્રી રૂપાણીનાં વતન ચણાકાની બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે લઈ લીધી

ભેસાણ તા.પં.ની યોજાયેલ ચૂંટણીમાં ચણાકા સીટ ઉપર ભાજપનાં ઉમેદવાર સુધાબેન પ્રવિણભાઈ કાનકડને ૭પ૭ મત, જયારે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર મનીષભાઈ ગોલણભાઈ મેતાને ૬૮૭ મત તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર ભુપતભાઈ વાજાને ૬૦૭…

Breaking News
0

ગુજરાત સરકારનાં વિકાસલક્ષી બજેટને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીએ આવકાર્યું

કોરોનાનાં સમય દરમ્યાન ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી તથા નાણાંમંત્રી નિતિનભાઈ પટેલે પ્રથમ વખત ડીઝીટલ બજેટ(પેપરલેસ બજેટ) વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારનાં વિકાસલક્ષી બજેટને રજૂ કરવા બદલ ભારતીય…

Breaking News
0

ભારતીય નેવલ શીપ સરદાર પટેલ, પોરબંદર ખાતે દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાશે

ગુજરાતમાં ૧૬૪૦ કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં રાજ્યમાં ૧૦૨ મુખ્ય સૂચિત લેન્ડિંગ પોઇન્ટ્‌સ છે. અહીંના માછીમારો નિયમિત સુયોજિત દરિયાકાંઠાના સમુદાયોની…

Breaking News
0

પોરબંદર સિંચાઇ વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરીનું વેરાવળ ખાતે સ્થળાંતર

પોરબંદર સ્થિત કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગની કચેરીનું રાજેન્દ્રભુવન રોડ, ચોપાટી પાસે, વેરાવળ ખાતે સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. અને આ કચેરીનું નવું નામાભિધાન કાર્યપાલક ઇજનેરની કચેરી ગીર સોમનાથ સિંચાઇ વિભાગ-વેરાવળ કરવામાં…

Breaking News
0

દોઢ મહિનામાં ર૦૯૯ જેટલા ફરાર આરોપીઓને શોધી કાઢતી ગુજરાત પોલીસ

ગુજરાત રાજયમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા રાજયનાં પોલસ વડા આશીષ ભાટીયા દ્વારા અપાયેલ સુચના મુજબ તમામ રાજયનાં જિલ્લા, શહેરમાં તા. ૧૦-૧- ર૦ર૧થી ર૮-ર-ર૦ર૧ સુધી સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેનું…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાંથી ૮ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

જેલર અધિક પોલીસ મહાનિર્દેશકની જડતી સ્કવોર્ડનાં ગૃપ-રનાં જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા (ઉ.વ.૪૯)એ જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલા અજાણ્યા કેદી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, જેલ પ્રતિબંધ વિસ્તારમાં અનઅધિકૃત ચાલુ…

Breaking News
0

માણાવદર : જવલનશીલ પદાર્થની હેરાફેરી અંગે ગુનો દાખલ

માણાવદર પોલીસ સ્ટેશનના પી.વી. ધોકળીયા અને સ્ટાફે લક્ષ્મીનગર જતા રોડ ઉપરથી એક મેટાડોર ટાટા ૭૦૯ નં.જીજે-૦૬-વીવી- ૮૩૮રમાં જવલનશીલ પદાર્થ એલડીઓનો જથ્થો કે જે અતિ જાેખમકારક હોવાનું જાણવા છતા કોઈપણ પ્રકારના…

Breaking News
0

શીલના દિવાસા ગામેથી ૧૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.ચુડાસમા અને સ્ટાફે દિવાસા ગામેથી પંકજભાઈ જેસીંગભાઈ ચુડાસમાના મકાનમાં તેમજ સ્કુટી નં.જીજે-૦૩-જેબી-પ૬૧૭ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૮, મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૩૯,૭૦૦નો…

1 167 168 169 170 171 285