મહારાષ્ટમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેઓએ પુણેમાં પોતાના દીકરાના લગ્ન દરમિયાન કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ લગ્ન રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં…
ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે સામુહિક દુષ્કર્મના મામલામાં મુખ્ય આરોપીને મહારાષ્ટ્રમાંથી પકડી લેવામાં આવ્યો છે. આ મામલે તે સમયે ઓડિશાના મુખ્યમંત્રી જે.બી પટનાયકને ૧૯૯૯માં રાજીનામું આપવું પડ્યું હતું. ભુવનેશ્વર-કટક પોલીસના…
જૂનાગઢ જિલ્લા પંચાયતની મેંદરડા સામાન્ય બેઠક ઉપર જૂનાગઢ પંથકના જાણીતા એડવોકેટ ધીરજલાલ કુંભાણીના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો છે. સામાન્ય…
આવતીકાલ ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે ઇન્ડીયા-ઇંગ્લેન્ડની મેચ રમાવવા જઈ રહી છે. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જયારે મેચ દરમ્યાન લોકો પોતાના મનપસંદ ક્રિકેટરના નામના…
સુત્રાપાડા તાલુકાનાં વિસ્તારમાં શિયાળુ સિઝનમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, બાજરી તેમજ ધાણા વિગેરે જણસીઓનું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં રોજ-બરોજ બહોળા પ્રમાણમાં આવકો શરૂ થયેલ છે…
જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈનો દિવસમાં બે વખત સફાઈ કરવાનો રૂા. ૧.૩૦ કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટ જેને અપાયો છે તે ડી.જી. નાકરાણી એજન્સીને સફાઈ કામમાં બેદરકારી બદલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂા.…
ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટાચૂંટણીનું તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા બિલ્ડીંગ એન્ડ…