Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ, સીમકાર્ડ, ચાર્જર મળી આવ્યા, પોલીસ ફરીયાદ

જૂનાગઢ જીલ્લા જેલમાં બે દિવસ પહેલા જ ટોયલેટમાંથી મોબાઈલ, ચાર્જર પકડાયા બાદ ગઈકાલે વધુ તલાશી લેતા અહીના બેરેક નંબર પ માંથી એક મોબાઈલ, ચાર્જર અને સીમકાર્ડ મળી આવ્યું હતું. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૩ કેસ નોંધાયા, ૩ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં વોર્ડ નં.૬ અને ૧પની પેટાચૂંટણીનું આવતીકાલે પરિણામ

જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની પેટાચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. વોર્ડ નં.૬ માં ભાજપ-કોંગ્રેસ- આપ અને એનસીપી અને એક અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. જયારે વોર્ડ નં.૧પમાં ભાજપ…

Breaking News
0

જૂનાગઢ મનપાની પેટાચૂંટણીની મત ગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧પની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને આવતીકાલે તાલુકા સેવા સદનની પાછળ આવેલી ખેતી નિયામકની કચેરી ખાતે મત ગણતરી કાર્ય હાથ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના સાબલપુર ગામે ઢોર બાંધવાના વાડામાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી અને સ્ટાફે સાબલપુર ગામે…

Breaking News
0

ભેંસાણમાંથી રૂા. ૩.૭૭ લાખની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ

ભેંસાણમાં કેતનભાઈ નાથાભાઈ મોણપરાની દુકાનમાંથી રૂા. ૩,૭૭,પ૦૦ની ચોરી થઈ હતી. આ મામલે ફરીયાદ થતાં રેન્જ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા સ્લમ વિસ્તારમાં બાળકોને નવી કપડાની જાેડીનું વિતરણ કરાયું

યુકે સેવા સમિતીના આર્થિક સહયોગથી શ્રીજી કિડસના સહકારથી જેસીઆઈ જૂનાગઢ દ્વારા જૂનાગઢના અલગ- અલગ સ્લમ વિસ્તારમાં ૧ થી ૩ વર્ષની ઉંમરનાં બાળકોને નવી કપડાની જાેડીનું વિતરણ કરવામાં આવી હતી. આ…

Breaking News
0

ગુજરાતની ૬ મહાનગરપાલિકામાં સરેરાશ ૪૫.૬૪ ટકા જેવું નોંધાયું કંગાળ મતદાન : આવતીકાલે મત ગણતરી, પરિણામની ભારે ઉત્કંઠા

ગુજરાત રાજયના ૬ મહાનગરો રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર અને જામનગરમાં મતદાન પૂર્ણ થયું છે. આવતીકાલે મંગળવારે મત ગણતરી કરાશે. કોર્પોરેશનો અને પંચાયતોની મત ગણતરી અલગ – અલગ દિવસે કરવાનો…

Breaking News
0

જૂનાગઢમાં મજુરી કામ કરતાં ૬ બાળ મજુરોને મુકત કરાવાયા

જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડના પાછળના ભાગે પાણીપુરીની લારીમાં બાળકો પાસે મજુરી કરાવાતી હોવાની બાતમી ૧૦૯૮ ચાઈલ્ડલાઈનને કોઈ જાગૃત નાગરીકે આપી હતી. જેના આધારે જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા…

Breaking News
0

જૂનાગઢ ડો. સુભાષ મહિલા કોલેજ ખાતે શિવાજી જયંતિની ઉજવણી કરાઈ

ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવતા આપણા તહેવારો અને રાષ્ટ્રભાવના પરિચાયક પર્વોની ઉજવણી તેમજ દેશ માટે જીવન અર્પિત કરનાર મહાપુરૂષોની જન્મજયંતીની ઉજવણી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કરતી હોય છે. તે અનુસંધાને…

1 185 186 187 188 189 285