મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વેકિસનેશન ધીમી ગતિએ દોડી રહ્યું છે. ગઇરાત્રીની સત્તાવાર યાદી…
માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે શ્રી રામ જન્મ ભૂમિ નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ પૂ. શેરનાથ બાપુ વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામા આવ્યું હતું. ખારવા સમાજના પટેલ,…
મહાત્મા ગાંધીના જીવનસંગિની, ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર એટલે પૂજ્ય બા. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો હતો. સાત વર્ષની વયે મોહનદાસ સાથે સગાઇ થઇ હતી. અને તેર વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.…
સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગનાં સંયુકત ઉપક્રમે ભકતો ઘરે બેઠા સોમનાથ મહાદેવનો પ્રસાદ મેળવી શકે તેવા શુભ આશય સાથે ઇ-શુભારંભ ટ્રસ્ટનાં સેક્રેટરી પી. કે. લહેરીનાં હસ્તે રાખવામાં આવેલ હતો. જેમાં…
જૂનાગઢનાં ધારાસભ્ય તથા તેના ત્રણ પુત્રોને ર૦૦૮માં અમરાપુર ગામે બનેલા હુમલાના કેસમાં એક-એક વર્ષની સાદી કેદની હુકમ અદાલતે ફરમાવ્યો છે. આ કેસમાં ઉપલી અદાલતમાં જવા માટે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા…
કોરોના કાળ દરમ્યાન પ્રજાએ ભોગવેલી હાડમારી પોલીસનો ખાધેલો માર, અસહનિય દંડની અસર, અને તહેવારોની ઉજવણી કરવા ન દેવાની અસર ચૂંટણીનાં મતદાન ઉપર પડી હતી આથી પ્રજાએ કોરોના વખતે વડાપ્રધાને આપેલી…
ગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વધુ મતદાન અને ભાજપના ભવ્ય વિજય માટે ભાજપ પ્રમુખ પાટીલે ગોઠવેલી પેજ પ્રમુખની ફોમ્ર્યુલા ફેલ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. ૬ મહાનગર પાલિકામાં ઓછા…
ગુજરાત રાજયના ૬ મહાનગરોમાં ગઇકાલે મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતગણતરી માટે આવતીકાલનો દિવસ નકકી થયો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષો અને અપક્ષો તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ…
કોરોના સંક્રમણે ભલે આર્થિક મંદી ઉભી કરી હોય પરંતુ લોકડાઉન સમયે રસ્તાઓ ઉપરથી વાહનો અદ્રશ્ય થઈ જતાં હવામાં પ્રદૂષણ ઘટ્યું હતું અને હવામાન આરોગ્યપ્રદ બન્યું હતું. હવામાં પોલ્યુશનનું પ્રમાણ જાણવા…