દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ નવા કેસો વધી રહ્યાં છે. લગભગ ૧૬…
સુપ્રિમ કોર્ટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫માં ફેરફારને પડકારતી અરજીના અનુસંધાને કોઈ જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ થઈ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે એક નિયમ બનાવ્યો હતો જેને કોર્ટમાં પડકારવામાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની ગત રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરદારબાગ ખાતે આવેલી સંયુકત ખેતી નિયામક કચેરી ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દરસીંગ પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બે ડિવાયએસપી, ત્રણ પીઆઈ, ૬ પીએસઆઈ, ૮પ પોલીસ તેમજ એસઆરપીની એક ટુકડી સાથેનો…
જૂનાગઢમાં ગિરનાર પર્વત ઊપર બિરાજમાન માં અંબે માતાજીનાં દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રેકો કંપનીનાં ઉડનખટોલાનાં અપર સ્ટેશન ઉપર યાત્રિકોને વધુ એક સુવિધા ફાળવાઈ છે જેમાં આઇકોન બેલ સાથેનો સેલ્ફી…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસ વધ્યા છે.…