ભેંસાણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઈ અને સ્ટાફે દરોડો પાડી અને હિતેન નાથાભાઈ મકવાણા, રાજેશ ચીમનભાઈ વાજા, પ્રવિણ ગોવીંદભાઈ અમૃતિયા, જેનેશ મુકેશભાઈ ઉસદડ તેમજ હાજર નહીં મળી આવેલ લાલભાઈ…
જૂનાગઢમાં કન્યા છાત્રાલયની સામે અભિષેક એપાર્ટમેન્ટ બ્લોક નં.૯ના ત્રીજા માળે રહેતા હરેશભાઈ ભુપતભાઈ રાજપરા સોની (ઉ.વ.૩પ) એ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૧, માળીયા-૦,…
ગઈકાલનો દિવસ રાજકીય રીતે જાેઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે ખાસ દિવસ હતો. ગુજરાતનાં મહત્વનાં સીટી રાજકોટ સહિત ૬ મ્યુનીસીપલની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધ્વજ લહેરાવવાની ઘટના નાની સુની…
જૂનાગઢ મનપા ભાજપની યાદીમાં જણાવે છે કે સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ગુજરાત રાજયની ૬ મનપામાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપ જૂનાગઢ મહાનગર દ્વારા કાળવા ચોક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવેલ હતો. આ…
કોરોના કારણે અગીયાર મહિનાથી સોમનાથ (વેરાવળ)થી રેલ વ્યવહાર બંધ રહ્યા બાદ ગઈકાલથી વેરાવળ-બાંદ્રા (મુંબઇ) ટ્રેનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે વેરાવળથી ૧૦૦થી વધુ યાત્રીકો રીઝર્વેશન સાથે મુસાફરી કરવા બેસેલ હતા.…
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાતા કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો હતો. ત્યારે ગઈકાલે ૬ મનપાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જાણે કોરોના પણ રિટર્ન્સ થયો હોય તેમ નવા ૩૪૮…
ગાંધીનગર ખાતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના તૃતિય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે યુવાઓ-વિદ્યાર્થીઓને અહ્્વાન કરતાં જણાવ્યુ…