Yearly Archives: 2021

Breaking News
0

જામનગર – સોમનાથ રૂટની બસનાં કન્ડકટરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ

એસ.ટી. બસમાં ફરજ બજાવતા કન્ડકટરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાલકા ખાતે રાધાકૃષ્ણ મંદિર હરભોલે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૮ કેસ નોંધાયા, ૮ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં પ્રાગ્ટય દિનની ભાવભેર ઉજવણી

ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે તા. આજે ૨૮ને ગુરૂવારે પ્રાગટ્ય મહોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી છે. બાવન (૫૨) શક્તિપિઠો પૈકીની માતાજીની ઉદ્‌યનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાના…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તિવ્ર ઠંડી : ૩૧ જાન્યુઆરી સુધી કોલ્ડવેવ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાતિલ ઠંડીની સાથે સાથે કોલ્ડવેવ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. ૩૧ જાન્યુઆરી સુધી ઠંડીનું આ તિવ્ર મોજુ રહેશે. જૂનાગઢ શહેરમાં બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૭…

Breaking News
0

નસીબ હોય તો સિંહ દર્શન, નહીંતર જંગલ દર્શન

જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ કરવામાં આવેલ છે. પરંતુ આપણામાં જેમ એક કહેવત છે કે, નસીબમાં હોય તો સુખ – સુવિધા અને સમૃધ્ધિ મળે તેવુંજ આ સફારી પાર્કનું પણ…

Breaking News
0

મધુરમ વિસ્તારમાં એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી પડી જતાં યુવાનનું મૃત્યું

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી પડી જતા યુવાનનું મૃત્યું થયું છે. પોલીસે આપેલી વિગત અનુસાર મિલનભાઈ કિરીટભાઈ ચુડાસમા (ઉ.વ.૧૮) રહે.ઈન્દીરાનગર વાળા ઉપલા માળે મજુરીકામ કરતા હતાં ત્યારે…

Breaking News
0

જૂનાગઢની માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટી દ્વારા બાળકોને નિધિકુંભ અપાયા

રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનાં આશયથી અને દરેક બાળક મંદિર નિર્માણમાં એક ઈંટ મુકવાનું ગૌરવ લઈ શકે એ ભાવનાને ઉજાગર કરવા માધવ ક્રેડીટ સોસાયટી જૂનાગઢ દ્વારા નાનજીભાઈ દતાણી દ્વારા બાળકોને…

Breaking News
0

કેશોદ : અનુસુચિત જાતીને અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપવા ડે. કલેકટરને આવેદનપત્ર અપાયું

કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં જણાવેલ છે કે, અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં…

Breaking News
0

બિલખા ગ્રામ પંચાયત દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ

બિલખા હાઈસ્કુલનાં પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા ૭રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજનાં પ્રસંગે બિલખાનાં પીએસઆઈ દ્વારા તીરંગાને સલામી અપાઈહતી. આ તકે મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા…

Breaking News
0

જૂનાગઢમાં ડો.શ્યામ માકડીયાની હોસ્પીટલમાં ચામડીનાં રોગો તથા કોસ્મેટીક સારવારની આધુનિક સેવા ઉપલબ્ધ

જૂનાગઢમાં વૈભવ-ગાંધી ચોક પાસે સ્ટાર કોમ્પલેક્ષના પ્રથમ માળે ડો.શ્યામ વી. માકડીયાની ચામડીના રોગો તથા કોસ્મેટીક સારવારની હોસ્પીટલ આવેલી છે. ગત તા. ર૮ જાન્યુઆરી ર૦૧૮ના રોજ હોસ્પીટલનો શુભારંભ થયેલ અને સફળતા…

1 235 236 237 238 239 285