૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના…
જૂનાગઢમાં પોલીયોની રસીનું ઈન્જેકશન લીધા બાદ દોઢ માસની બાળકીનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે રહેતા જયદીપભાઈ કિશોરભાઈ મકવાણાની દોઢ માસની પુત્રી…
વિસાવદર અને કેશોદ પંથકમાં તસ્કરોએ મકાનોને નિશાન બનાવી રૂા. બે લાખથી વધુની મત્તા ઉસેડી ગયા હતાં. વિસાવદરનાં નાની મોણપરી ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ મકવાણા જૂનાગઢ ખરખરાનાં કામે ગયેલ ત્યારે અજાણ્યા…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢવાસીઓ માટે રૂા.૩૧૯.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટરનું આજે તા.૨૦ જાન્યુઆરીના રોજ ખાતમુહૂર્ત કરેલ છે . ઉપરાંત એશિયાટીક લાયન માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ ખાતે રૂા. ૩૨…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૪, ભેંસાણ-૦ માળીયા-૦,…
ગુજરાતનાં મુખ્યમંત્રી ગત ર૪ ઓકટોબરનાં રોજ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતાં અને વડાપ્રધાનશ્રીનાં હસ્તે થયેલ ગિરનાર રોપ-વે પ્રોજેકટનાં ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતાં. ત્યારબાદ ખુબજ ટુંકાગાળાની મુખ્યમંત્રીશ્રીની જૂનાગઢની બીજી મુલાકાત છે.…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં એક વીક ઠંડીમાં ઘટાડો રહ્યા બાદ આજે બેઠો ઠાર રહ્યો છે. જૂનાગઢનું આજનું મેકસીમમ તાપમાન આજનું ૧૪.ર, મીનીમમ તાપમાન ૧૧.૦ છે જયારે ભેજ ૭૬ ટકા અને…
જૂનાગઢમાં ગઈકાલે જીલ્લા જેલની સામેના રોડ ઉપર મારામારીનો હુમલાનો બનાવ બનવા પામેલ હતો. જેમાં સામ- સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નવી કલેકટર ઓફિસ…
અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે. સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ચુકયો છે અને લોકોના ખિસ્સા ઉપર ભાર પડી રહયો છે. પેટ્રોલના…