Yearly Archives: 2021

Breaking News
0

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યની પુણ્યતિથિ નિમિત્તે કેશોદ ગામે ૨૫૦ વૃક્ષોનું વાવેતર કરાયું

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું ગત માસમાં દુઃખદ નિધન થતા તેમની પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા તાલુકા ભાજપના ઉપક્રમે કેશોદ ગામના…

Breaking News
0

ખંભાળિયાના વાડીનાર ગામેથી બે મોટરસાયકલ ચોરી પ્રકરણમાં બે શખ્સોની અટકાયત

ખંભાળિયા પંથકના વાડીનાર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી પ્રકરણના બે આરોપીઓને એલસીબી પોલીસે ચોરીની બે મોટરસાયકલ સાથે દબોચી લીધા હતા. ખંભાળિયા પંથકમાં ચોરી સંદર્ભેના ગુનામાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આવી રહેલી…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉના તાલુકા યુવા મોરચાના પ્રમુખ સંજય બાંભણિયાની નિમણુંક

ભાજપના નવા સંગઠનમાં નવનિયુક્ત ચહેરા આવતાની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર અને ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના…

Breaking News
0

વંથલી : અગત્યનાં કાગળો અને ડોકયુમેન્ટવાળી બેગની થયેલ ચોરી

વંથલી ખાતે નગરપાલિકા કચેરીની સામે રહેતા શબાનાબેન રહીમભાઈ ચોટીયારા (ઉ.વ.૪૧)એ ઝાકીર હુસેન ફકીર મહંમદ મકવા રહે. નબીપુર ગામ બેંક ઓફ બરોડા પાસે, દેડકા ચાલ ભરૂચ વાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી…

Breaking News
0

બિલખાનાં બેલા ગામનાં મહિલા સરપંચ પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી

બિલખા તાબાનાં બેલા ગામનાં મહિલા સરપંચને પૈસાની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગીતાબેન વેણીશકંર સાકરીયા (ઉ.વ.પપ)…

Breaking News
0

વડાપ્રધાન દ્વારા અલગ સહકાર મંત્રાલયની જાહેરાતને આવકારતા જૂનાગઢ જીલ્લા સહકારી બેન્કનાં ચેરમેન ડોલર કોટેચા

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારમાં અલગથી નવું સહકાર મંત્રાલય(મીનીસ્ટ્રી ઓફ કો-ઓપરેશન) બનાવવાની જાહેરાત કરેલ છે. આ નવા સહકાર મંત્રાલયનાં ઐતિહાસિક નિર્ણયને ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.નાં ચેરમેન ડોલરભાઈ કોટેચાએ…

Breaking News
0

ભવનાથ હીટ એન્ડ રન કેસમાં કમાન્ડોએ હાથ ઉંચો કરી ઈશારો કર્યો હોવા છતાં તરૂણે ઠોકર મારી

જૂનાગઢમાં ભવનાથમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળેલા પીએસઆઈને ૧૪ વર્ષનો તરૂણ પોતાની કારની ઠોકર મારીને નાસી ગયેલ હતો. જેમાં પીએસઆઈનું મૃત્યું નીપજયું હતું. બાદમાં પોલીસે ગણતરીની કલાકોમાં આ તરૂણને ઝડપી ગુનો દાખલ…

Breaking News
0

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતગર્ત ૩૩ જીલ્લાનાં ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની એન.ડી.એ. સરકારના સાત વર્ષ પૂર્ણ થવા અવસરે ર૯મી મે એ જાહેર થયેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો માત્ર ૩૮ દિવસમાં રાજ્યવ્યાપી અમલ કરવાની આગવી સંવેદના મુખ્યમંત્રી વિજય…

Breaking News
0

સુરત, સુરેન્દ્રનગર અને ખેડાના સાંસદ સાથે મોદી કેબિનેટમાં ગુજરાતનાં કુલ સાત સાંસદોનું પ્રતિનિધિત્વ

ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી ગૃહમંત્રી ધરાવતા મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતના ત્રણ નવા સાંસદોને સ્થાન મળતા મોદી કેબિનેટમાં કુલ ગુજરાતી સાંસદોની સંખ્યા ૭ થઈ ગઈ છે. નવા ત્રણ સાંસદોમાં સુરત લોકસભાના…

Breaking News
0

દુધમાં ભાવ વધારાથી ગ્રાહકો માથે વાર્ષિક ૭૨૦ કરોડ રૂપિયાનો બોજાે, પણ પશુપાલકો/ખેડૂતોને એક રૂપિયાનો પણ ફાયદો નહીં : અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ર્નિદયી ભાજપ સરકાર એકબાજુ લોકોને મોંઘવારીના ડામ આપી લૂંટી રહી છે, પરંતુ સામે પશુપાલકો અને ખેડૂતોને ઠેંગો બતાવી રહી છે.…

1 85 86 87 88 89 285