Monthly Archives: January, 2022

Breaking News
0

કોરોનાનાં કેસો વધતા સ્કૂલોમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થશે ?

થોડા મહિના પહેલા કોવિડ-૧૯ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં રાજ્યભરના સ્કૂલોના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક…

Breaking News
0

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે યાત્રાધામ સોમનાથમાં નાતાલ-થર્ટી ફર્સ્ટના મિની વેકેશનમાં અડધો અડધ ટ્રાફીક ઘટયો, છ દિવસમાં સવા લાખ ભાવિકો જ આવ્યા

કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના વધી રહેલા કેસોની અસર પર્યટન સ્થળોએ વર્તાવા લાગી છે. નાતાલ-થર્ટી ફર્સ્ટના મિની વેકેશનના સમયે પ્રવાસીઓથી ઉભરાતું સોમનાથ યાત્રાધામમાં આ વર્ષે આંશીક પ્રવાસીઓની ભીડભાડ જાેવા મળી રહી…

Breaking News
0

સિનિયર સીટીઝનને જૂનાગઢ પોલીસે કરી મદદ : મકાનનો કબ્જાે અપાવ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

કેન્દ્રની કોર કમિટીમાં રહેલા ડો. દિલિપ માવલંકરે કહ્યું ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે કોરોનામાં ઘટાડો આવશે : કોરોનાના આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ આગળ વધી રહ્યા છે. જેના કારણે ઓમિક્રોનના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે. સંક્રમણનો રેટ અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જાે કે હાલની સ્થિતિ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો વોર્ડ નં.૧,ર,૩ માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મનપા દ્વારા  શહેર કક્ષાના વોર્ડ નં.૧,ર, ૩ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ તા.૩૧-૧ર-ર૧ ના રોજ મુરલીધર ફાર્મ, માર્કેટીંગ યાર્ડ, દોલતપરા, જૂનાગઢ ખાતે યોજાયો હતો. રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ…

Breaking News
0

જૂનાગઢમાં ૯ જાન્યુઆરીએ યોજાશે સિંગિંગ અને ડાન્સિંગની કોમ્પીટીશન

ગુજરાતનો મહત્વનો જીલ્લો અને આ જીલ્લાની મહત્વની નગરી એટલે જૂનાગઢ શહેર છે. આ જૂનાગઢ શહેર પોતાની આગવી અને અનેરી વિશેષતાને કારણે આજે દેશભરમાં પ્રખ્યાત બની ગયેલ છે. દુર-દુરથી પ્રવાસીઓ આ…

Breaking News
0

ભારત વિકાસ પરિષદ દ્વારા ઓનલાઇન વંદેમાતરમ ગીત સ્પર્ધાનું આયોજન

ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા વીરાંજલી કાર્યક્રમ અંતર્ગત લોક જાગૃતિ અર્થે જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વંદેમાતરમ્‌ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં ધો.૫ થી ૮…

Breaking News
0

જૂનાગઢ : ઉપલા દાતારના દર્શન કરતા આર.એસ. ઉપાધ્યાય

કોમી એકતાના પ્રતીક એવા ઉપલા દાતારની જગ્યાએ દર્શનાથે જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાય પહોંચયાં હતા અને દાતારબાપુની ગુફામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દરમ્યાન જગ્યાના મહંત. પૂ. ભીમબાપુએ આર.એસ.…

Breaking News
0

યાત્રાધામ દ્વારકાના સનસેટ પોઇન્ટ ખાતે ૨૦૨૧ના સુર્યાસ્તના અંતિમ દર્શન, વેલકમ-ર૦રર

૨૦૨૧નું વર્ષ પૂર્ણ થયું છે અને નવા વર્ષ ૨૦૨૨નું આગમન થયું છે. ૨૦૨૧ના છેલ્લો સુર્યાસ્તનો નજારો નિહાળવા દ્વારકાના ગોમતીઘાટ ઉપર આવેલા સુદામા સેતુ તથા સનસેટ પોઇન્ટ ખાતે લોકો ઉમટી પડ્યા…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને પ્રાકૃતિક સોૈંદર્ય દર્શનનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે તા.૧-૧-ર૦રરનાં રોજ દિવ્ય શણગાર અને પ્રાકૃતિક સોૈંદર્યનું દર્શન કરાવવામાં આવેલ હતું. જેનો હજારો ભકતોએ ઓનલાઈન તથા…

1 18 19 20